Not Set/ કેવી જશે આપની 21/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – તમારો અભિગમ સાચો ઠરશે તમારો પ્રભાવ જળવાશે તર્ક શક્તિ ઉત્તમ બનશે વિદ્યાર્થીને લાભપ્રદ સમય લેખન વ્યવસાયમાં મદદરૂપ વૃષભ (બ,વ,ઉ) – નોકરીમાં થોડા વિવાદ થાય વકીલો માટે ઉત્તમ સમય ધન-સંપત્તિનું આયોજન થાય રાત્રે ઊંઘમાં ખલેલ પડે ઘરમાં અસંતોષ જણાય મિથુન (ક,છ,ઘ) – મુસાફરી રહે ડેરી વ્યવસાયને સરળતા લેખન પ્રવૃત્તિ થાય મુસાફરીના યોગ છે […]

Uncategorized

મેષ (અ,લ,ઈ) –

  • તમારો અભિગમ સાચો ઠરશે
  • તમારો પ્રભાવ જળવાશે
  • તર્ક શક્તિ ઉત્તમ બનશે
  • વિદ્યાર્થીને લાભપ્રદ સમય
  • લેખન વ્યવસાયમાં મદદરૂપ

વૃષભ (બ,વ,ઉ) –

  • નોકરીમાં થોડા વિવાદ થાય
  • વકીલો માટે ઉત્તમ સમય
  • ધન-સંપત્તિનું આયોજન થાય
  • રાત્રે ઊંઘમાં ખલેલ પડે
  • ઘરમાં અસંતોષ જણાય

મિથુન (ક,છ,ઘ) –

  • મુસાફરી રહે
  • ડેરી વ્યવસાયને સરળતા
  • લેખન પ્રવૃત્તિ થાય
  • મુસાફરીના યોગ છે
  • સંતાનના કાર્યોમાં વ્યસ્તતા રહે

કર્ક (ડ,હ) –

  • પરદેશ સંબંધી ચર્ચા થાય
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • વિકાસની નવી તકો શોધશો
  • શુભ દિવસ વિતશે
  • રાત્રે વાંચનની ઇચ્છા થાય

સિંહ (મ,ટ) –

  • ત્યાગની ભાવના જાગશે
  • ઈશ્વરની ભક્તિમાં મન પરોવાય
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન પરોવાય
  • નવી પ્રાપ્તિ થઈ શકે છે
  • પણ, થોડી રાહ જોવી પડશે

કન્યા (પ,ઠ,ણ) –

  • સુખ-સંપત્તિ પાછળની દોટ રહે
  • માર્કેટીંગમાં સફળતા મળે
  • વ્યસ્તતા વધુ રહે
  • સરકારી કાર્યોમાં સફળતા
  • ઘરમાં વાદવિવાદ થાય

તુલા (ર,ત) –

  • પ્રેમ સંબંધમાં ખટરાગ થાય
  • મિત્રો સાથે થોડી તકરાર થાય
  • વેપારમાં લાભ થઈ શકે
  • કાર્યમાં સફળતા મળે
  • ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખજો

વૃશ્ચિક (ન,ય) –

  • જીવનસાથી સાથે વિવાદ થાય
  • હિસાબ-કિતાબ થશે
  • ચામડીની બિમારીથી સાચવજો
  • આંખોની પીડા સતાવે
  • દાક્તરી મુલાકાત થઈ શકે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વણજોઈતી પરિસ્થિતિ આવી જાય
  • ઘરમાં તકરાર થઈ શકે
  • માતાનું આરોગ્ય જાળવજો
  • શાંતિથી દિવસ પસાર કરજો
  • આરોગ્ય જાળવજો

મકર (ખ,જ) –

  • તમારી પ્રાર્થના ફળશે
  • નવી દિશા મળશે
  • વારસાઈના પ્રશ્નો સરળ બને
  • અણધારી મદદ મળશે
  • ખોટી ચિંતા ન કરતા

કુંભ (ગ,શ,સ,ષ) –

  • પ્રવાસમાં મોજમજા થાય
  • સંયમ રાખજો
  • વ્યસન હોય તો ટાળજો
  • સહકાર મળશે
  • કાર્યમાં ભાગ્યનું બળ ભળશે

મિન (દ,ચ,ઝ,થ) –

  • લોન માટે કાર્યવાહી થશે
  • સેવાકાર્યો થશે
  • જ્યોતિષ ઉપર શ્રદ્ધા વધશે
  • પ્રવાસમાં અવરોધ સર્જાય
  • માતાનું આરોગ્ય જાળવજો

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.