પંચમહાલના રવાલિયા ગામે એક પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર મચ જવા પામી છે.આ પરિણીતાએ ગામની સીમમાં એક ઝાડ પર સાડી બાંધીને આત્મહત્યા કરી લીધી છે. જયારે ગામ લોકોએ આ મહિલાને ઝાડ પર લટકતી જોઈને આ અંગે જાણ પોલીસને જાણ કરી હતી. જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આપને જણાવી દઈએ કે આ પરિણીતાએ કયા કારણોસર આત્મહત્યા કરી છે એ હજુ પણ જાની શકાયું નથી. પોલસી ગુનો નોંધી તપાસ હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
