Not Set/ કેવી જશે આપની 04/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – મગજમાં જાત જાતના વિચારો રહે આવેગ વધુ આવશે તમારો રસ્તો સરળ બનશે લાભ મળશે જમીન-મકાનના કાર્યોમાં મન રહે વૃષભ (બ,વ,ઉ) – વેપારમાં ઉદ્વેગ રહે આજે ગુસ્સો ન કરતા વાહન ચલાવવામાં ધ્યાન રાખજો આરોગ્ય સાચવવું પડશે શાંતિથી દિવસ પસાર કરવો મિથુન (ક,છ,ઘ) – શત્રુને જીતી શકશો પ્રવાસની શક્યતા છે પ્રવાસમાં સાવધાની રાખજો ગુસ્સા […]

Uncategorized

મેષ (અ,લ,ઈ) –

  • મગજમાં જાત જાતના વિચારો રહે
  • આવેગ વધુ આવશે
  • તમારો રસ્તો સરળ બનશે
  • લાભ મળશે
  • જમીન-મકાનના કાર્યોમાં મન રહે

વૃષભ (બ,વ,ઉ) –

  • વેપારમાં ઉદ્વેગ રહે
  • આજે ગુસ્સો ન કરતા
  • વાહન ચલાવવામાં ધ્યાન રાખજો
  • આરોગ્ય સાચવવું પડશે
  • શાંતિથી દિવસ પસાર કરવો

મિથુન (ક,છ,ઘ) –

  • શત્રુને જીતી શકશો
  • પ્રવાસની શક્યતા છે
  • પ્રવાસમાં સાવધાની રાખજો
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • મોબાઈલ ઉપર ચેટીંગ ન કરતા

કર્ક (ડ,હ) –

  • ઈલેક્ટ્રોનિકથી લાભ
  • નવા નવા વિચાર આવે
  • ભાગ્ય સાથ આપે
  • અચાનક ધનલાભ થાય
  • આપનો વિજય થાય

સિંહ (મ,ટ) –

  • એકલા રહેવાની ઇચ્છા થાય
  • ભગવાનનું સ્મરણ થશે
  • સંતાનની પીડા થાય
  • રકઝકથી દૂર રહેવું
  • સૂર્યદેવની ઉપાસના કરજો

કન્યા (પ,ઠ,ણ) –

  • પ્રેમમાં પીછેહઠ થાય
  • આજે સંયમ રાખજો
  • દુઃખ થાય
  • જામીન થતા નહીં
  • કોઈની શરમમાં તણાશો નહીં

તુલા (ર,ત) –

  • સ્વાર્થવૃત્તિ વધે
  • મિત્રાચારી રાખજો
  • વેપારી કરાર થાય
  • ભાગીદારોમાં ઘર્ષણ થઈ શકે
  • જીવનસાથી સાથે સુમેળ રાખજો

વૃશ્ચિક (ન,ય) –

  • વાહન ચલાવતા સાચવજો
  • અકસ્માતનો ભય છે
  • ઘરમાં શાંતિ જાળવવી
  • પરિવર્તન આવે
  • શ્રીવિષ્ણુદેવની પૂજા કરવી

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • કાર્ય અટકશે નહીં
  • ભલે વિઘ્નો આવે
  • શાંતિ રાખજો
  • તમે કાર્ય ચાલુ જ રાખજો
  • ધ્યેય સિદ્ધ થઈ શકે

મકર (ખ,જ) –

  • ધનનું આયોજન થાય
  • કાર્ય વધુ રહે
  • આવક થઈ શકે છે
  • જમીન-મકાનથી લેણું
  • વ્યસ્ત દિવસ રહે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • પરદેશની શક્યતા છે
  • નવી તક મળે
  • હકારાત્મક દિવસ છે
  • ઘરથી દૂર રહેવાનું બને
  • સંબંધો જાળવવા

મિન (દ,ચ,ઝ,થ) –

  • સમાચાર મળે
  • પણ, દ્વિધા રહે
  • મિશ્ર દિવસ રહે
  • મન શાંત રાખવું
  • મોડી સાંજે રાહત મળે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.