Not Set/ કેવી જશે આપની 05/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – ગૂઢ વિદ્યામાં રસ જાગે અનૈતિક સંબંધોથી દૂર રહેવું પ્રેમ સંબંધ જોખમાય છૂપા પ્રેમ સંબંધો થઈ શકે સંયમીત દિવસ પસાર કરવો વૃષભ (બ,વ,ઉ) – વાતને સમજજો બીજાને સમજવાનો અભિગમ રાખજો આજે જીદ્દીપણું હાવી થઈ શકે પોતાની વાત પકડી ન રાખતા શાંતિથી દિવસ પસાર કરજો મિથુન (ક,છ,ઘ) – પ્રવાસથી લાભ થાય ધનની આવક વધે […]

Uncategorized

મેષ (અ,લ,ઈ) –

  • ગૂઢ વિદ્યામાં રસ જાગે
  • અનૈતિક સંબંધોથી દૂર રહેવું
  • પ્રેમ સંબંધ જોખમાય
  • છૂપા પ્રેમ સંબંધો થઈ શકે
  • સંયમીત દિવસ પસાર કરવો

વૃષભ (બ,વ,ઉ) –

  • વાતને સમજજો
  • બીજાને સમજવાનો અભિગમ રાખજો
  • આજે જીદ્દીપણું હાવી થઈ શકે
  • પોતાની વાત પકડી ન રાખતા
  • શાંતિથી દિવસ પસાર કરજો

મિથુન (ક,છ,ઘ) –

  • પ્રવાસથી લાભ થાય
  • ધનની આવક વધે
  • નવી તક મળે
  • સંબંધોથી નવી તાજગી મળે

કર્ક (ડ,હ) –

  • તર્કશક્તિ ઉત્તમ બને
  • નોકરીમાં લાભ થાય
  • વકીલોને લાભ થશે
  • ચતુરાઈથી લાભ થશે
  • સૂર્યદેવની ઉપાસના કરવી

સિંહ (મ,ટ) –

  • જીવનસાથીનું આરોગ્ય જાળવો
  • આજે આરોગ્ય સાચવવું
  • ધન વ્યય થઈ શકે
  • શ્રીવિષ્ણુદેવની ઉપાસના કરો
  • મોડી સાંજે સરળતા રહે

કન્યા (પ,ઠ,ણ) –

  • બેજવાબદાર ન બનશો
  • ધ્યાન રાખો
  • વધુ કાળજી જોઈશે
  • વેપારમાં સાવધાની રાખો
  • પિતા માટે ખર્ચ થાય

તુલા (ર,ત) –

  • લાગણીથી કાર્ય કરશો
  • બુદ્ધિપૂર્વક કાર્ય કરો
  • આજે લાભ મળી શકે
  • વેપારમાં લાભ થાય
  • ટૂંકી મુસાફરીની શક્યતા છે

વૃશ્ચિક (ન,ય) –

  • સંબંધો સુધરી શકે છે
  • કડવી યાદો ભૂસાઈ જાય
  • માતા-પિતા સાથે મનમેળ
  • પરદેશના કાર્યો થાય
  • આરોગ્ય જાળવજો

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • સંતાન પ્રાપ્તિ માટે શુભ
  • કંઈક નવું મળે
  • ચર્ચામાં આવશો
  • ધન મળે
  • વેપારમાં લાભ થાય

મકર (ખ,જ) –

  • દેવદૂત જેવું કાર્ય થશે
  • ધન મળશે
  • પણ, આયોજન કરવું પડશે
  • સંયમ રાખજો
  • નહીંતર, ખર્ચ વધુ થશે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • ધનની શોધ વધુ રહે
  • આવક થશે પણ ખરી
  • વિકાસની તકો મળે
  • આરોગ્ય જાળવજો
  • થોડા કાળજીવાળા થજો

મિન (દ,ચ,ઝ,થ) –

  • આજે તડ-ફડ ન કરતા
  • શાંતિથી વાત કરજો
  • તમારો મુદ્દો સ્પષ્ટ હશે
  • જીવનસાથી સાથે સંયમ રાખો
  • શાંતિથી દિવસ પસાર કરો

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.