- પંચાગ
| તારીખ | 16 ડિસેમ્બર, સોમવાર (ભાગ્યાંક – 9 ) |
| તિથિ | માગશર વદ પાંચમ |
| રાશિ | કર્ક ( ડ, હ) |
| નક્ષત્ર | આશ્લેષા ( ઓમ્ સર્પેભ્યો નમઃ ) |
| યોગ | વૈધૃતિ |
| કરણ | કૌલવ |
દિન મહિમા –
- શુભ દિવસ નથી
- શિવઉપાસના કરવી
- ઘરમાં મીઠાના પાણીના પોતા કરવા
- શુભ ચોઘડીયું – સવારે 9.55 થી 11.15
- રાહુકાલ – સવારે 7.30 થી 9.00
મેષ (અ,લ,ઈ) –

- તમારું કાર્ય થશે
- ધન-સંપત્તિ મળે
- અટકેલા કાર્ય સિદ્ધ થાય
- વિજય થશે
- થોડી હિંમત રાખવી પડશે
વૃષભ (બ,વ,ઉ) –

- વેવિશાળનો યોગ છે
- લગ્ન સંબંધી ચર્ચા થશે
- પ્રેમ સંબંધો મજબૂત બને
- ઘરમાં આનંદ વર્તાય
- ધનપ્રાપ્તિના યોગ છે
મિથુન (ક,છ,ઘ) –

- શરીરે અસુખ વર્તાય
- માથું દુઃખે
- આરોગ્યની ફરિયાદ રહે
- બપોર પછી શુભ છે
- જૂની મુશ્કેલીમાંથી રાહત
કર્ક (ડ,હ) –

- લેખન-વાંચનમાં ભૂલ થાય
- કાર્ય શાંતિથી કરવું
- એકનું એક કાર્ય બે-ત્રણ વખત થાય
- મન સ્થિર રાખવું
- કંઈ અશુભ નથી દેખાતું
સિંહ (મ,ટ) –

- બાળકોના શુભ સમાચાર મળે
- ધનપ્રાપ્તિ થાય
- સફળતાનો આનંદ મળે
- લોન સંબંધી કાર્યો થાય
- આનંદમાં દિવસ વિતે
કન્યા (પ,ઠ,ણ) –

- આવક થશે
- અને, જાવક પણ થશે
- સંતુલન જાળવજો
- સફળતા મળશે
- કાર્યસિદ્ધિ થશે
તુલા (ર,ત) –

- સુખ મળશે
- મિત્રો સાથે મિજબાની રહે
- ઘરમાં શુભપ્રસંગ થાય
- વેપારમાં લાભ
- આનંદમય દિવસ વિતશે
વૃશ્ચિક (ન,ય) –

- જૂના સંબંધો લાભ આવે
- મિલન મુલાકાત સફળ રહે
- વેપારમાં લાભ
- શિક્ષણ સાથે જોડાયેલાને લાભ
- સરકારી કાર્યોમાં યશ મળે
ધન (ભ,ધ,ફ,ઢ) –

- પ્રેમી પંખીડા નજીક આવે
- આજે પ્રેમનો ઝણકાર થાય
- મન પ્રસન્ન રહે
- ધન મળે
- કલાકાર માટે શુભ
મકર (ખ,જ) –

- વિદ્યાપ્રાપ્તિ થશે
- આપનો હેતુ સિદ્ધ થશે
- પ્રેમ થઈ શકે છે
- આનંદ-પ્રમોદ થાય
- સુખમાં દિવસ વિતે
કુંભ (ગ,શ,સ,ષ) –

- પરદેશના કાર્યો થાય
- લાભ મળે
- પ્રેમ અને લાગણી વધે
- દરેક કાર્ય સિદ્ધ થાય
- હિંમત રાખવી
મિન (દ,ચ,ઝ,થ) –

- નોકરીમાં લાભ
- સહકર્મચારી તરફથી લાભ
- તમારો યશ વધે
- તમારા વખાણ થઈ શકે છે
- ગૌરવપૂર્ણ દિવસ વિતે
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
