Not Set/ કેવી જશે આપની 22/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

દિન મહિમા અન્નપૂર્ણા વ્રત સમાપ્ત, શિશિર ઋતુ પ્રારંભ સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશ કરે છે દગ્ધયોગ છે સૂર્ય ઉદય સવારે 7:17 સૂર્યાસ્ત 17:58 સુધી રાહુકાલ- સાંજે 4:38 થી 5:58 સુધી મેષ-(અ,લ,ઈ) ધન ખર્ચ કરતા ધ્યાન રાખવું જીવનસાથી સાથે મતભેદ દુર થાય શત્રુ પીડા થઈ શકે છે દૂધનું દાન કરવું વૃષભ (બ,વ,ઉ) આજે ગુસ્સા પર કાબુ રાખવો […]

Uncategorized

દિન મહિમા

  • અન્નપૂર્ણા વ્રત સમાપ્ત, શિશિર ઋતુ પ્રારંભ
  • સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશ કરે છે
  • દગ્ધયોગ છે
  • સૂર્ય ઉદય સવારે 7:17 સૂર્યાસ્ત 17:58 સુધી
  • રાહુકાલ- સાંજે 4:38 થી 5:58 સુધી

મેષ-(અ,લ,ઈ)

  • ધન ખર્ચ કરતા ધ્યાન રાખવું
  • જીવનસાથી સાથે મતભેદ દુર થાય
  • શત્રુ પીડા થઈ શકે છે
  • દૂધનું દાન કરવું

વૃષભ (બ,વ,ઉ)

  • આજે ગુસ્સા પર કાબુ રાખવો
  • નવી તક મળે
  • વેપારમાં લાભ થાય
  • ખોટા નિર્ણય ન લેવા

મિથુન (ક,છ,ઘ)

  • પેટની બિમારીથી સાવધ રહેવું
  • પરિવારમાં બોલચાલ થાય
  • અચાનક ધન પ્રાપ્ત થાય
  • પ્રવાસ યોગ થાય

કર્ક (ડ,હ)

  • દિવસ મધ્યમ રહે
  • કર્મચારીથી લાભ થાય
  • નવા સંબધો બંધાય
  • પ્રગતિનો માર્ગ મોકળો થાય

સિંહ (મ,ટ)

  • છેતરાવવાના યોગ છે
  • આપને સારી તક મળે
  • નિર્ણય ખોટા ન ઠરે તેનું ધ્યાન રાખવું
  • અચાનક ધન લાભ થાય

કન્યા (પ,ઠ,ણ)

  • ઈલેક્ટ્રોનિક સાધન વસાવસો
  • નવા લાભ આપને મળે
  • પરિવાર સંબધ ઉકેલાય
  • પ્રવાસ ગમન થાય

તુલા (ર,ત)

  • આરોગ્યની કાળજી રાખવી
  • ધન પ્રાપ્ત થાય
  • મિશ્ર દિવસ જાય
  • પરિવારમાં આનંદ વર્તાય

વૃશ્ચિક (ન,ય)

  • ધારેલા કામ થાય
  • મહેનત ભર્યો દિવસ રહે
  • સંભધમાં સુધારો જણાય
  • આકસ્મિક મિત્રોની મુલાકાત થાય

ધન(ભ,ધ,ફ,ઢ)

  • ઘરમાં સુખસંપત્તિ વધે
  • વારસાઈની બાબતોમાં ઉકેલ મળે
  • જમીન મિલકતના કેસોનો ઉકેલ આવે
  • સામાજીક પ્રવૃત્તિ થાય

મકર (ખ,જ)

  • મિશ્ર દિવસ રહે
  • ભાગીદારીથી લાભ થાય
  • વાણી પર નિયંત્રણ રાખવું
  • આરોગ્યનું ધ્યાન રાખવું

કુંભ (ગ,સ,શ)

  • ખોવાયેલું ધન મળે
  • માન પ્રતિષ્ઠા વધે
  • પરિવારમાં સબંધ બગડે
  • ખોટા નિર્ણય ન લેવા

મીન (દ,ચ,ઝ,થ)

  • આનંદમય દિવસ જાય
  • દોડધામ આજે વધે
  • ધન ખર્ચમાં ધ્યાન રાખવું
  • આરોગ્ય આજે સુધરે

ઈતિ શુભમ્. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.