- પંચાગ
| તારીખ | તા. 14 જાન્યુઆરી 2020, મંગળવાર |
| તિથિ | પોષ વદ ચોથ |
| રાશિ | સિંહ (મ, ટ) |
| નક્ષત્ર | મઘા (ઓમ્ મઘાયૈ નમઃ) |
| યોગ | સૌભાગ્ય |
| કરણ | બાલવ |
દિન મહિમા –
- સૂર્ય રાત્રે 2.09 મિનિટે મકરમાં પરિવર્તન કરશે
- ખગોળીય ઘટના પ્રમાણે મકરસંક્રાંતિ આવતીકાલે કહેવાય
- ઉજવણી તો 14 જાન્યુઆરી એ જ થાય છે
- રાહુકાલ બપોરે 3.00 થી 4.30
- શુભ ચોઘડીયું બપોરે 3.34 થી 4.57
મેષ (અ,લ,ઈ) –

- અચાનક પ્રવાસ રહે
- સુખ સંપત્તિ પ્રાપ્ત થાય
- લાભ સ્થાન મજબૂત છે
- પરિવારનું સુખ મળે
વૃષભ (બ,વ,ઉ) –

- વેપારમાં સફળતા મળે
- ધનસંપત્તિ મળે
- ઘરમાં નવી ચીજવસ્તુ વસાવાય
- સારૂ હોવા છતાં, થોડી અશાંતિ જેવું વર્તાય
મિથુન (ક,છ,ઘ) –

- આરોગ્યની સાવધાની રાખવી
- પ્રવાસની શક્યતા દેખાય છે
- શુભકાર્ય થઈ શકે
- શાંતિથી દિવસ પસાર થાય
કર્ક (ડ,હ) –

- પ્રવાસની શક્યતા છે
- કાર્ય માટે બહારગામ જવું પડે
- ધનપ્રાપ્તિના યોગ છે
- નોકરીમાં નવી તક મળે
સિંહ (મ,ટ) –

- વડીલો દ્વારા લાભ મળે
- જૂની મુશ્કેલી હળવી થાય
- વેપારમાં લાભ થાય
- જીવનસાથી દ્વારા સહકાર મળે
કન્યા (પ,ઠ,ણ) –

- મિત્રો સાથે મતભેદ થાય
- જોઈતો લાભ ન મળે
- મોટાભાઈ સાથે સંબંધોમાં ખટાશ આવે
- લોન સંબંધી કાર્યો આગળ ધપે
તુલા (ર,ત) –

- જૂના સંબંધો સુધરશે
- પ્રેમ સંબંધો મજબૂત બને
- તમારે ગુસ્સે ન થવું
- શાંતિથી કાર્ય કરવું
વૃશ્ચિક (ન,ય) –

- માથુ દુઃખવાનો વ્યાધી રહે
- ઘર મકાન સંદર્ભમાં કાર્ય થાય
- યુવાનો માટે પ્રેમ સંબંધો ખિલ્યા છે
- વેવિશાળનો યોગ છે
ધન (ભ,ધ,ફ,ઢ) –

- વડીલોથી લાભ મળે
- જૂની સમસ્યાથી છૂટકારો મળે
- દરગુજરની ભાવના વધે
- મનમાં ત્યાગ વધુ જાગશે
મકર (ખ,જ) –

- ભાગ્ય મજબૂત છે
- તમારી તરફેણમાં વાત રહે
- શરદી-ખાંસીથી સાચવવું
- જીવનસાથીને પ્રવાસ થાય
કુંભ (ગ,શ,સ,ષ) –

- નોકરીમાં લાભ મળે
- સ્ત્રી પાત્રોથી લાભ
- સંબંધો વધુ મજબૂત બને
- લાભપૂર્ણ સ્થિતિ છે
મિન (દ,ચ,ઝ,થ) –

- પેટ સંબંધી પીડા સતાવે
- આકસ્મિક લાભ મળે
- ભાગ્યમાં વૃદ્ધિ થાય
- શાંતિપૂર્ણ દિવસ વીતે
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
