- પંચાગ
| તારીખ | તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર |
| તિથિ | મહા સુદ એકમ |
| રાશિ | મકર (ખ, જ) |
| નક્ષત્ર | શ્રવણ |
| યોગ | સિદ્ધિ |
| કરણ | કિસ્તુઘ્ન |
દિન મહિમા –
- આજે બ્રહ્મસમાજ દિન છે
- હનુમાનજીની ઉપાસના કરવી
- રાહુકાલ સવારે 9.00 થી 10.30
- શુભ ચોઘડીયું સવારે 8.40 થી 10.04
મેષ (અ,લ,ઈ) –

- હિંમત રાખજો
- સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે
- સુખ-સંપત્તિ મળશે
- ધાર્યું કાર્ય પાર પડી શકે છે
વૃષભ (બ,વ,ઉ) –

- આનંદનો અવસર થશે
- ધર્મ ભક્તિ થઈ શકે છે
- ધાર્મિક પ્રવાસ થશે
- પોતાના ગુરૂદેવના દર્શન થઈ શકે
મિથુન (ક,છ,ઘ) –

- જૂની મુશ્કેલી સામે આવી શકે છે
- પરિવારમાં મુશ્કેલી આવે
- ધનની હાનિ થઈ શકે
- ભૂતકાળ જીવતો થશે
કર્ક (ડ,હ) –

- તમારી શક્તિ વધુ હશે
- હિંમત વધુ હશે
- પણ, પ્રેમથી કાર્ય કરજો
- સામાપક્ષને પણ અનુકૂળ થજો
સિંહ (મ,ટ) –

- ચિંતન વધુ થશે
- આવકના સંદર્ભમાં વિચાર આવે
- આરોગ્યની ચિંતા સતાવે
- નોકરીમાં સાવધાન રહેવું
કન્યા (પ,ઠ,ણ) –

- શુભ દિવસ વિતી શકે
- તમને સફળતા મળશે
- મન પ્રફુલ્લિત રાખવું પડશે
- કાર્ય પૂર્ણ થઈ શકે છે
તુલા (ર,ત) –

- ઘર સંબંધી કાર્ય થાય
- નવી તક મળે
- તમારે શક્તિ કેળવવી પડે
- આવકના સંદર્ભમાં કાર્યો થશે
વૃશ્ચિક (ન,ય) –

- ભાગીદારી પેઢીમાં લાભ થઈ શકે
- કર્મચારી સાથે પ્રવાસ
- વેવિશાળના યોગ છે
- આનંદમાં દિવસ વીતે
ધન (ભ,ધ,ફ,ઢ) –

- પ્રવાસના યોગ છે
- સ્થાનાંતર થઈ શકે
- પરદેશના યોગ છે
- જમીન-મકાનના કાર્યો થાય
મકર (ખ,જ) –

- વડીલોની સેવા કરવી
- ધર્મ-ધ્યાન થઈ શકે
- વડીલોથી લાભ છે
- ભાષામાં શુદ્ધિ રાખવી
કુંભ (ગ,શ,સ,ષ) –

- સ્થાનાંતરના યોગ છે
- લાભ થઈ શકે છે
- જમીન-મકાનના કાર્યો થાય
- શાંતિથી દિવસ પસાર થાય
મિન (દ,ચ,ઝ,થ) –

- સંતાન સંબંધી કાર્યો થાય
- થોડા લાગણીશીલ થવા
- લાભનો દિવસ છે
- ધનસંબંધી આયોજન થાય
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
