Not Set/ કેવી રહેશે આપની 15/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) :  તમારા કાર્યક્ષેત્રે ગોટાળાજનક પરિસ્થિતિ હોય તેને સરખું કરતા સાંજ થાય પણ દરેક કાર્ય સરળતાથી પુરા થાય. વૃષભ (બ,વ,ઉ) : તમારા કામકાજની પરિસ્થિતિ વણસતી જાય તેથી માનસિક ચિંતામાં વધારો ને તબિયત નબળી બને. મિથુન (ક,છ,ઘ) : તમારા કાર્યક્ષેત્રે બહારગામથી સારા નફાકારક ઓર્ડરો આવે પણ બપોરથી ઓચિંતી ઉપાધીના ભોગ બનો. કર્ક (ડ,હ) : તમારા પરિવારમાં મહેમાનની પથરામણી થાય. […]

Uncategorized
rashi

મેષ (અ,લ,ઇ) :  તમારા કાર્યક્ષેત્રે ગોટાળાજનક પરિસ્થિતિ હોય તેને સરખું કરતા સાંજ થાય પણ દરેક કાર્ય સરળતાથી પુરા થાય.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કામકાજની પરિસ્થિતિ વણસતી જાય તેથી માનસિક ચિંતામાં વધારો ને તબિયત નબળી બને.

મિથુન (ક,છ,ઘ) : તમારા કાર્યક્ષેત્રે બહારગામથી સારા નફાકારક ઓર્ડરો આવે પણ બપોરથી ઓચિંતી ઉપાધીના ભોગ બનો.

કર્ક (ડ,હ) : તમારા પરિવારમાં મહેમાનની પથરામણી થાય. બપોરથી પિકનિક સમો પ્રોગ્રામ થાય સાથે આનંદ માણો.

સિંહ (મ,ટ) : તમારું મન ભટક્યા કરતા કોઇ નિર્ણય પર પહોંચ્યો નથી. બપોરથી કાર્ય પુરા કરવામાં વ્યસ્ત રહો. પણ ખર્ચ વધે.

કન્યા (પ,ઠ,ણ) : તમારા સ્વજનો તમારો ગેલાભ લેતા વિખવાદ થાય. બપોરથી કાર્યક્ષેત્રે નિરસતા પ્રવર્તે. અસફળતા અનુભવો.

તુલા (ર,ત) : તમારા કાર્યક્ષેત્રે સફળતા મળતા આત્મવિશ્વાસ વધે. બપોરથી ઓચિંતુ સંકટ ઉભું થતાં કસોટીમય સમય જાય.

વૃશ્વિક (ન,ય) : તમારા મનમાં નકારાત્મક વિચારો કબજા લે. બપોરથી તેને ખંખેરી કાર્ય પુરા કરવા મથો. તમારી ક્ષમતા બહાર આવે.

ધન (ભ,ધ,ફ) : તમારા કાર્યક્ષેત્રે હળવાશ ને શાંતિ અનુભવો. બપોરથી કુટુંબનું વાતાવરણ કલુષિત બને. તકરાર થાય.

મકર (ખ,જ) : તમે સારા નરસાનો વિવેક ચુકી જતાં નિંદાને પાત્ર બનો. બપોરથી આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે.

કુંભ (ગ,શ,સ) : તમારા કાર્યક્ષેત્રે આવકના સ્ત્રોતમાં વધારો થાય પણ બપોરથી શત્રુઓની પરેશાન વધે. ધનખર્ચ થાય.

મીન (દ,ચ,ઝ,થ) : તમારી કાર્ય કરવાની પદ્ધતિને દુર્રદેશીને કારણે અનેક જગ્યાએથી આર્થિક લાભ મેળવો. આનંદ પ્રવર્તે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.