ગુજરાત યુનિવર્સિટીમાં આજે કુલપતિનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે જગદીશ ભાવસારને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના હાલના કુલપતિ હિમાંશુ પંડ્યાનો કાર્યકાળ આજે પૂર્ણ થતાં તેમના સ્થાને જગદીશ ભાવસારને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિનો હિમાંશુ પડયાનો કાર્યકાળ પૂર્ણ થતાં ચાર્જ ઉપકુલપતિને સોપાયો છે. ઈન્ચાર્જ કુલપતિ તરીકે જગદીશ ભાવસાર નિમાયા છે. જગદીશ ભાવસાર અત્યારે ગુજરાત યુની.માં ઉપકુલપતિ છે.
આવો જોઈએ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન
