મધ્યપ્રદેશમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધતી જોવામાં આવી રહી છે. ફરી એક વાર વિવાદોનાં એપી સેન્ટર ગણાતા કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહનાં કારણે ટેન્શન શરુ થયું છે. જી હા, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ અને પાર્ટીના 150 અન્ય કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. દિગ્વિજય સિંહ અને પાર્ટીના 150 અન્ય કાર્યકરો સામે IPCની કલમ 341, 188, 143, 269 અને 270 નીચે એફઆઈઆર નોંધાઈ છે.
Madhya Pradesh: FIR registered against Congress leader Digvijaya Singh & 150 other party workers u/s 341,188,143, 269,& 270 of the IPC. Digvijaya Singh along with party workers yesterday took out a cycle protest in Bhopal against hike in fuel prices.(Pic from yesterday’s protest) pic.twitter.com/qZddlgcRGb
— ANI (@ANI) June 25, 2020