Not Set/ દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ ડોક્ટરનું કોરોનાથી મોત

રાજધાની દિલ્હીમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. વધી રહેલા કેસને રોકવા માટે દિલ્હી સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે, તેમ છતા કોરોનાનાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે દિલ્હીની લોકનાયક હોસ્પિટલનાં ડોક્ટર આશિમ ગુપ્તાનું રવિવારે સવારે કોરોનાથી અવસાન થયું હતું. ડોક્ટર એનેસ્થેસિયાનાં વિભાગમાં કામ કરતા હતા. કોરોના દર્દીનાં સંપર્કને કારણે તેમને ચેપ લાગ્યો […]

India

રાજધાની દિલ્હીમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. વધી રહેલા કેસને રોકવા માટે દિલ્હી સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે, તેમ છતા કોરોનાનાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે દિલ્હીની લોકનાયક હોસ્પિટલનાં ડોક્ટર આશિમ ગુપ્તાનું રવિવારે સવારે કોરોનાથી અવસાન થયું હતું.

ડોક્ટર એનેસ્થેસિયાનાં વિભાગમાં કામ કરતા હતા. કોરોના દર્દીનાં સંપર્કને કારણે તેમને ચેપ લાગ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ડો.આશિમને બે અઠવાડિયાથી મેક્સ હોસ્પિટલનાં આઈસીયુમાં દાખલ કરાયા હતા. તેમણે આજે સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.