![એપ બેન્ડથી ચીન ઉકળી ઉઠ્યું, આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાયદાની આડમાં આપી મુક ધમકી 3 d1087d6dc48246c3b512b16b7840af4e એપ બેન્ડથી ચીન ઉકળી ઉઠ્યું, આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાયદાની આડમાં આપી મુક ધમકી](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/06/d1087d6dc48246c3b512b16b7840af4e.jpg)
ભારત-ચીન સરહદ વિવાદ અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી ચીન દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા પણ પ્રકાશમાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું છે કે અમને આ વિશે ભારે ચિંતા છે. આ મામલે અમે વધુ માહિતી મેળવી રહ્યા છીએ. સાથે સાથે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા દ્વારા ભારતને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાયદાઓની આડ માંડી મુક ધમકી પણ આપવામાં આવી છે.
We want to stress that Chinese Govt always asks Chinese businesses to abide by international & local laws-regulations. Indian Govt has a responsibility to uphold the legal rights of international investors including Chinese ones: Zhao Lijian, Chinese Foreign Ministry spokesperson https://t.co/2Q668cSstA pic.twitter.com/MfcKm7ZiLV
— ANI (@ANI) June 30, 2020