Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 507 લોકોનાં થયા મોત

દેશમાં કોરોનાવાયરસની ગતિ ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસથી સૌથી વધુ 507 લોકો મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, ભારતમાં કોરોના ચેપની સંખ્યા 5,85,493 થઈ ગઈ છે, જ્યારે કોવિડ-19 થી 17,400 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસનાં 18,653 નવા કેસો નોંધાયા છે. રાહતની વાત એ છે કે દેશમાં 3,47,979 લોકો […]

India

દેશમાં કોરોનાવાયરસની ગતિ ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસથી સૌથી વધુ 507 લોકો મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, ભારતમાં કોરોના ચેપની સંખ્યા 5,85,493 થઈ ગઈ છે, જ્યારે કોવિડ-19 થી 17,400 લોકોનાં મોત થયાં છે.

છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસનાં 18,653 નવા કેસો નોંધાયા છે. રાહતની વાત એ છે કે દેશમાં 3,47,979 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. રિકવરી દર વધીને 59.43 ટકા પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.