Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,148 નવા કેસ

દેશમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. અહી કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસનાં 19,148 નવા કેસ નોંધાયા છે વળી 434 લોકો મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, ભારતમાં કોરોના ચેપની સંખ્યા 6,04,641 થઈ ગઈ છે, જ્યારે કોવિડ-19 થી 17,834 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસનાં 19,148 નવા કેસો નોંધાયા […]

India

દેશમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. અહી કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસનાં 19,148 નવા કેસ નોંધાયા છે વળી 434 લોકો મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, ભારતમાં કોરોના ચેપની સંખ્યા 6,04,641 થઈ ગઈ છે, જ્યારે કોવિડ-19 થી 17,834 લોકોનાં મોત થયાં છે.

છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસનાં 19,148 નવા કેસો નોંધાયા છે. વળી રાહતની વાત એ છે કે દેશમાં 3,59,860 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 2,26,947 થઇ ગઇ છે.