Not Set/ કેવી રહેશે આપની 18/07/2020, વાંચો રાશિ ભવિષ્ય​​​​​​​​​​​​​​

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ (1)    તારીખ – તા. 18 જુલાઈ 2020, શનિવાર (2)    તિથિ – અષાઢ વદ તેરશ (શનિપ્રદોષ) (3)    રાશિ – વૃષભ (બ, વ, ઉ), સવારે 9.02થી મિથુન (ક,છ,ઘ) (4)    નક્ષત્ર – મૃગશીર્ષ (5)    યોગ – ધ્રુવ (6)    કરણ […]

Uncategorized

  દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ
(1)    તારીખ – તા. 18 જુલાઈ 2020, શનિવાર
(2)    તિથિ – અષાઢ વદ તેરશ (શનિપ્રદોષ)
(3)    રાશિ – વૃષભ (બ, વ, ઉ), સવારે 9.02થી મિથુન (ક,છ,ઘ)
(4)    નક્ષત્ર – મૃગશીર્ષ
(5)    યોગ – ધ્રુવ
(6)    કરણ – ગર
દિન વિશેષ –
•    શિવજી અને શનિદેવની ઉપાસના કરવી
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –  
•    ધનપ્રાપ્તિનો યોગ છે
•    મળેલું ધન શુભકાર્યમાં વપરાય
•    જમીન-મકાનથી પણ ધન મળે
•    રાજકીય ક્ષેત્રે જોડાયેલાને લાભ
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) –  
•    વડીલો સાથે પ્રવાસના યોગ છે
•    ભાગ્યનો સહારો મળી જશે
•    જૂના અટકેલા કાર્યો પૂર્ણ થાય
•    વેપારમાં લાભ મળે
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  
•    ધન વ્યય થઈ શકે છે
•    આરોગ્ય બાબતે ખર્ચ થઈ શકે છે
•    મનમાં થોડી ચિંતા વધુ સતાવે
•    સંતાન બાબતે તમને ચિંતા વધુ થશે
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) – 
•    પિતા દ્વારા તમને લાભ મળી શકે
•    કુંવારા વ્યક્તિ માટે લગ્ન ચર્ચા આગળ વધે
•    પ્રેમ યોગ પણ ખીલ્યો છે
•    વડીલો આજે તમારી મદદે આવે
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –
•    આરોગ્ય ક્ષેત્રે વ્યસ્ત રહેવું પડે
•    નેત્રપીડાથી સાચવવું
•    નોકરી ન હોય તો મળવાની શક્યતા છે
•    સહકાર્યકર્તા સાથે સંબંધો વધુ મધુર બને
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) – 
•    મિત્રો સાથે આજે સુમેળ વધે
•    વધુ લોકોને મળવાનું થાય
•    પોતાનાથી મોટી ઉંમરના લોકોની સહાનુભૂતિ મળે
•    સુખ-શાંતિમાં આજનો દિવસ વીતે
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  
•    છૂપો પ્રેમ સંબંધ હોય તો સાચવજો
•    પિતા સાથે થોડો મતભેદ થઈ શકે
•    જીવનસાથી સાથે પણ શાંતિ જાળવવી
•    આજે સંયમ ન ગુમાવવો
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – 
•    ભાગ્યનો સહારો મળે
•    અન્ય લોકોનો સાથ મળી જાય
•    તમારી ઉપર બીજા પ્રેમ વરસાવશે
•    સફળતાના યોગ છે
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –
•    પોતાના અધિકારી સાથે મતભેદ થઈ શકે
•    નોકરીમાં બદલાવ આવી શકે છે
•    વડીલ સ્ત્રી જાતકની સેવા કરવી
•    આજે વડીલોની સેવાથી લાભ છે
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) – 
•    જૂનો પ્રેમી મળી જાય
•    સાસરી પક્ષથી નારજગી થાય
•    જીવનસાથી સાથે શાંતિ રાખવી
•    વયસ્ક વ્યક્તિઓ વધુ રોમેન્ટીક બની જાય
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –
•    વેપારમાં આજે મંદી જણાય
•    ધન સંબંધી ચિંતા સતાવે
•    ભાષામાં સંયમ રાખવો
•    પરદેશથી લાભ થઈ શકે છે
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –
•    ભાગ્યનો સહારો મળે
•    વાહનયોગ સારો છે
•    વૃદ્ધો દ્વારા લાભ છે
•    જૂના સંબંધો વળી તાજા થાય અને લાભ પણ આપે
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – સવારે દૂધ, ભાત અને સ્હેજ ચપટી હળદર નાંખી તેનું મિશ્રણ સૂર્યદેવને ધરાવીને જમવું.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.