દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 25 જુલાઈ 2020, શનિવાર
- તિથિ – શ્રાવણ સુદ પાંચમ
- રાશિ – કન્યા (પ, ઠ, ણ)
- નક્ષત્ર – ઉત્તરા ફાલ્ગુની
- યોગ – શિવ
- કરણ – બાલવ
દિન વિશેષ –
- સવારનું શુભ ચોઘડીયું – 7.53 થી 9.30
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- આવક વધારવાની ઇચ્છા થશે
- શરદી-ખાંસીથી સાચવવું
- ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખવો
- ખોટી ચિંતા ન કરવી

* વૃષભ (બ,વ,ઉ) –
- સંતાન સંબંધી કાર્યો થાય
- સરકારી કાર્યોમાં લાભ થાય
- સંબંધોમાં થોડું અંતર વધે
- ધનલાભ થઈ શકે છે

* મિથુન (ક,છ,ઘ) –
- શત્રુપીડા વધી જાય
- તમારે ગુસ્સા ઉપર કાબૂ રાખવો
- ઘરમાં કકળાટથી દૂર રહેવું
- મન થોડું ચિંતાગ્રસ્ત થઈ શકે

* કર્ક (ડ,હ) –
- પ્રવાસના યોગ છે
- થોડા લાગણીશીલ થશો
- પ્રેમના આવેગ વધુ રહેશે
- કાર્યક્ષેત્રે લાભ થશે

* સિંહ (મ,ટ) –
- ભાષામાં સંયમ રાખવો
- તમારી વાણીથી કામ બગડી ન જાય તે જોવું
- ઘરમાં વાદવિવાદથી બચવું
- વાહન ખૂબ સાચવીને ચલાવવું

* કન્યા (પ,ઠ,ણ) –
- વડીલોથી લાભ રહે
- સરકારી કાર્યો સરળતાથી થાય
- નોકરી સંબંધી ચિંતા સતાવે
- આરોગ્ય જાળવવું

* તુલા (ર,ત) –
- વેપારમાં વધુ સાહસ ન કરવું
- આજે થોડી નીરસતા જણાઈ શકે છે
- વાદવિવાદથી દૂર રહેવું
- મનમાં ઊંડું મનોમંથન થાય

* વૃશ્ચિક (ન,ય) –
- નસીબ તમને લાભ આપી જાય
- સંબંધો કલ્પના બહાર સુધરી જાય
- નોકરીમાં નવી તક મળી શકે
- સ્થાનાંતરના યોગ પણ છે

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- વેપારમાં કંઈક નવું કરવાની ઇચ્છા થાય
- અધિકારી સાથે જાળવીને વર્તન કરવું
- મદદ મળી રહેશે
- મનમાં ઘર સંબંધી ચિંતા થાય

* મકર (ખ,જ) –
- જીવનસાથી સાથે નોકઝોંક થાય
- સ્નાયુ સંબંધી પીડાથી સાચવવું
- વેપાર આગળ વધી શકે છે
- ધનલાભ પણ જણાય છે

* કુંભ (ગ,શ,સ,ષ) –
- માતાનું આરોગ્ય જાળવજો
- જળપ્રવાસ હોય સાચવજો
- આજે વધુ ચોક્સાઈ રાખજો
- ધન પ્રાપ્તિના અવસર પણ છે

* મિન (દ,ચ,ઝ,થ) –
- ભાગ્યનું બળ વધુ છે
- સંતાન દ્વારા લાભ મળે
- જીવનસાથી સાથે મતભેદ થઈ શકે
- લેખન-વાંચન ધ્યાનથી કરવું
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – શિવજીને સરસવના તેલનો અભિષેક કરવો. (ઘરમાં જ રહીને)
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
