Not Set/ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ’બ્રાયન કોરોના પોઝિટિવ

  યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોવિડ -19 એટલે કે કોરોના પોઝિટિવ હોવાની વિગતો સામે આવી રહી છે. વ્હાઇટ હાઉસે સોમવારે આ માહિતી આપી હતી. ઓ’બ્રાયન ટ્રમ્પ વહીવટી તંત્રમાં મુખ્ય ભૂમિકા નિભાવતા લોકોમાંનાં એક છે અને હાલ તે આઇસોલેશનમાં છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે તે સલામત સ્થળેથી પોતાનું કામ કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિ અને […]

World
 

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોવિડ -19 એટલે કે કોરોના પોઝિટિવ હોવાની વિગતો સામે આવી રહી છે. વ્હાઇટ હાઉસે સોમવારે આ માહિતી આપી હતી. ઓ’બ્રાયન ટ્રમ્પ વહીવટી તંત્રમાં મુખ્ય ભૂમિકા નિભાવતા લોકોમાંનાં એક છે અને હાલ તે આઇસોલેશનમાં છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે તે સલામત સ્થળેથી પોતાનું કામ કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને કોરોના ચેપ લાગવાનું કોઈ જોખમ નથી.