Not Set/ કેવી રહેશે આપની 28/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 28 જુલાઈ 2020, મંગળવાર તિથિ – શ્રાવણ સુદ નોમ (આઠમનો ક્ષય છે) રાશિ –  તુલા (ર, ત) નક્ષત્ર – સ્વાતી યોગ – શુભ કરણ – બાલવ દિન વિશેષ – આવતીકાલે મધરાતથી વિંછુડો બેસી […]

Uncategorized
 

દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 28 જુલાઈ 2020, મંગળવાર
  2. તિથિ – શ્રાવણ સુદ નોમ (આઠમનો ક્ષય છે)
  3. રાશિ –  તુલા (ર, ત)
  4. નક્ષત્ર – સ્વાતી
  5. યોગ – શુભ
  6. કરણ – બાલવ

દિન વિશેષ –

  • આવતીકાલે મધરાતથી વિંછુડો બેસી જશે
  • સવારનું લાભ ચોઘડીયું – 11.07 થી 12.43
  • રાહુકાલ બપોરે 3.00 થી 4.30
  • રવિયોગ સવારે 9.43થી બેસી જશે

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • દસ્તાવેજી કાર્યો થઈ શકે
  • અચાનક ધન પ્રાપ્તિ થાય
  • ઋતુગત બિમારીથી સાચવવું
  • રાત્રે સાંજે મન પ્રફુલ્લિત રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • કમિશનની આવકમાં ઉમેરો થાય
  • પાડોશીની મદદ મળી જાય
  • બીજાને છેતરવા જશો તો તમે છેતરાશો
  • મોડી રાત્રે સંબંધોને લઈને થોડો મતભેદ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • વારસાઈ સંબંધે પ્રશ્નોની ચર્ચા થાય
  • કેટલીક વાતો ખાનગી રાખવાની ઇચ્છા રહે
  • બાંધકામ ક્ષેત્રે જોડાયેલાને રાહત
  • અકસ્માતથી સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • પ્રેમીકા સાથે પ્રવાસ શક્ય છે
  • પરદેશના કાર્યો થઈ શકે છે
  • આઈ.ટી. ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ
  • જમીન-મકાનથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • જીવનસાથી સાથે મતભેદથી સાચવજો
  • આરોગ્ય વિશેષ જાળવવું
  • ધન સંબંધી બાબતો ગૂંચવાય
  • શિક્ષણ સંબંધી કાર્યો વધી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • રાજનીતિ સાથે જોડાયેલા માટે શુભ
  • ખોટો ગુસ્સો ન કરવો
  • ઘરમાં કોઈ નવી ચીજવસ્તુ વસાવાય
  • ન ધારેલું કાર્ય પણ થઈ જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • વેપાર અર્થે પ્રવાસ થાય
  • રોકડ નાણાંની આવક થાય
  • દાઝવાથી સાચવવું
  • શુભકાર્યો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • મિત્રો દ્વારા લાભ થાય
  • પ્રવાસની શક્યતા પણ છે
  • મીઠાઈ ખાવાનો યોગ છે
  • પ્રેમીજન સાથે મિલન શક્ય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વેપારમાં થોડા વિઘ્ન આવે
  • એસીડીટીની બિમારીથી સાચવજો
  • લોન સંબંધી કાર્યો આગળ વધે
  • મનમાં થોડી ત્યાગની ભાવના જાગે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને પ્રવાસ રહે
  • ધનલાભ પણ છે
  • વેપારમાં પ્રગતિ જણાય છે
  • શુભકાર્યમાં ખર્ચ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કફ-શરદીથી સાચવજો
  • સહકાર્યકર્તાથી સાચવજો
  • હૃદયમાં ઉમળકો છલકાશે
  • ખોટા તર્ક-વિતર્કથી દૂર રહો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • લાભમય દિવસ વિતી શકે
  • ધનલાભ થશે
  • વેપાર ક્ષેત્રે નવો વળાંક આવે
  • કાર્યમાં સ્ત્રી પાત્રો વધુ મદદ કરશે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – થોડી હળદર પલાળીને હથેળીમાં એક ટપકું લગાડજો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.