Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 50 હજારથી વધુ કેસ

ભારતમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. રોગચાળો શરૂ થયાનાં મહિનાઓ પછી પણ કેસ ઘટવાના બદલે વધી રહ્યા છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે ગુરુવારે ભારતમાં પ્રથમ વખત છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણનાં 50 હજારથી વધુ કેસ નોંઘાયા છે. Single-day spike of 52,123 positive cases & 775 deaths in India in the last 24 hours. Total #COVID19 positive […]

India

ભારતમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. રોગચાળો શરૂ થયાનાં મહિનાઓ પછી પણ કેસ ઘટવાના બદલે વધી રહ્યા છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે ગુરુવારે ભારતમાં પ્રથમ વખત છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણનાં 50 હજારથી વધુ કેસ નોંઘાયા છે.