Not Set/ કેવી રહેશે આપની 2/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 2 ઓગસ્ટ 2020, રવિવાર તિથિ – શ્રાવણ સુદ 14 રાશિ –  ધન (ભ, ધ, ફ, ઢ) નક્ષત્ર – પૂર્વાષાઢા યોગ – પ્રીતિ કરણ – વિષ્ટી દિન વિશેષ – આદિત્યપૂજન રાત્રે 9.30થી સૂર્ય આશ્લેષા […]

Uncategorized
 

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 2 ઓગસ્ટ 2020, રવિવાર
  2. તિથિ – શ્રાવણ સુદ 14
  3. રાશિ –  ધન (ભ, ધ, ફ, ઢ)
  4. નક્ષત્ર – પૂર્વાષાઢા
  5. યોગ – પ્રીતિ
  6. કરણ – વિષ્ટી

દિન વિશેષ –

  • આદિત્યપૂજન
  • રાત્રે 9.30થી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં ભ્રમણ કરશે
  • સવારનું લાભ ચોઘડીયું – 9.29 થી 11.08

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • શુભકાર્યો થશે
  • મન પ્રસન્ન રહેશે
  • આવકમાં વૃદ્ધિ થશે
  • જીવનસાથી સાથે પ્રેમ વધશે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પૂજાપાઠમાં સમય વીતે
  • આરોગ્ય સંબંધી ચિંતા થાય
  • પરિવારમાં અશાંતિ જોખમાઈ શકે
  • વહીવટી કાર્યો વધુ સારી રીતે થાય
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • પિતા સાથે પ્રેમ વધે
  • જીવનસાથી સાથે એકતા વધે
  • મનમાં પ્રેમના આવેગ આવે
  • વધુ સાનુકૂળ પરિસ્થિતિ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • પરદેશની આવક વધે
  • મોસાળથી લાભ
  • જુદા જુદા અનેક કાર્યોમાં રહેશો
  • પ્રેમ સંબંધો વધુ મજબૂત બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • નાણાંકીય આયોજન થાય
  • ખર્ચ સંબંધી આયોજન જણાય છે
  • મન ઊંડા વિચારમાં સરી પડે
  • સંબંધોથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • નોકરી-વ્યવસાયમાં લાભ
  • વહીવટી કાર્યો થાય
  • વેપારમાં લાભ થાય
  • ઘરમાં આનંદ વર્તાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • પ્રવાસની શક્યતા છે
  • ધર્મલક્ષી મુસાફરી રહે
  • મુસાફરીમાં ક્યાંક પ્રેમ પણ થઈ જાય
  • હૃદયમાં શુભભાવ જાગે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ધનપ્રાપ્તિ થાય
  • પદપ્રાપ્તિ પણ થાય
  • રાજકીય ક્ષેત્રે લાભ
  • પ્રતિષ્ઠામાં ઉમેરો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વારસાઈ સંબંધી કાર્યો થાય
  • આરોગ્ય જાળવજો
  • ધન પ્રાપ્તિ થાય
  • જીવનસાથી દ્વારા આવક વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • ધનલાભ વધે
  • વેપારમાં વૃદ્ધિ થાય
  • સરકારી કાર્યો થાય
  • કાર્યમાં વડીલોનો સહકાર મળે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં અચાનક લાભ
  • શત્રુપીડા ઓછી થાય
  • સેવાકાર્યો થાય
  • નકારાત્મકતા ઓછી કરજો
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • કાર્યક્ષેત્રે શુભકાર્યો થાય
  • ધન સંબંધી કાર્યો આગળ ધપે
  • ભૌતિક સંપત્તિ વધે
  • શેરબજારમાં રોકાણ કરવાની ઇચ્છા થઈ શકે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – શિવજી સમક્ષ લીંગાષ્ટકમ્ પાઠ કરવો

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.