દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 3 ઓગસ્ટ 2020, સોમવાર
- તિથિ – શ્રાવણ સુદ પૂર્ણિમા (રક્ષાબંધન)
- રાશિ – મકર (ખ, જ)
- નક્ષત્ર – ઉત્તરાષાઢા
- યોગ – પ્રીતિ
- કરણ – વિષ્ટી
દિન વિશેષ –
- શુભ ચોઘડીયું – સવારે 9.29 થી 11.08
- વિજય મુર્હૂર્ત – સવારે 12.34 થી 12.58
- લાભ ચોઘડીયું – સાંજે 4.03 થી 5.41
- અમૃત ચોઘડીયું – સાંજે 5.41 થી 7.19

* મેષ (અ,લ,ઈ) –
- રાજનીતિ સાથે જોડાયેલાને લાભ
- પીઢ રાજનેતાને મળવાનું થાય
- બપોર પછી ગેસની બિમારીથી સાચવવું
- મોડી સાંજે મન પ્રફુલ્લિત રહે

* વૃષભ (બ,વ,ઉ) –
- પ્રવાસની શક્યતા છે
- ધનપ્રાપ્તિની શક્યતા છે
- દવાખાનાની મુલાકાત શક્ય છે
- જીભની પીડાથી સાચવજો

* મિથુન (ક,છ,ઘ) –
- મન થોડું વધારે દુઃખી થઈ શકે
- સંબંધો તમને ચિંતા કરાવી દે
- આજે હકારાત્મક રહેવું
- તહેવારનો આનંદ લેવો

* કર્ક (ડ,હ) –
- વયસ્ક યુગલો માટે શુભ
- આજે બીજાનું સુખ જોશો
- પરદેશના સંબંધો મજબૂત
- સરકાર સાથે લેણાદેણી વધુ

* સિંહ (મ,ટ) –
- વહીવટી ક્ષેત્રે લાભ
- નાણાંકીય આયોજન થશે
- વડીલોથી લાભ
- કોર્ટકચેરીમાં લાભ

* કન્યા (પ,ઠ,ણ) –
- મિત્રો સાથે મેળાપ વધે
- સંયમ જાળવવો પડશે
- અતિ સર્વત્ર વર્જયેતની ઊક્તિ ધ્યાને લેજો
- જળઘાતથી સાચવવું

* તુલા (ર,ત) –
- લાભ વધુ પ્રબળ છે
- નાણાંકીય લાભ મળે
- સરકારી કાર્યો સરળ રહે
- રાજનીતિ સાથે જોડાયેલાને લાભ

* વૃશ્ચિક (ન,ય) –
- વારસાઈ લાભ મળી શકે
- છૂપો ધનલાભ પણ મળી જાય
- સવારે થોડો ઉશ્કેરાટ રહે
- નોકરી સંબંધી ચિંતા સતાવે

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- નકારાત્મક ભાષા નીકળે
- જલદીથી ક્યાંય ના ન કહેતા
- હકારાત્મક અભિગમ અપનાવજો
- શાંતિથી દિવસ પસાર કરવો

* મકર (ખ,જ) –
- ભાગ્ય મજબૂત છે
- ધનલાભ વર્તાય છે
- સ્ત્રી પાત્રો સાથે સંબંધો ગૂંચવાય
- જીવનસાથી સાથે સુમેળ વધે

* કુંભ (ગ,શ,સ,ષ) –
- મન વધુ અશાંત રહે
- આરોગ્ય ખાસ જાળવજો
- સરકારી નોકરીના યોગ છે
- પ્રેમ સંબંધો ગોઠવાઈ તેવી શક્યતા છે

* મિન (દ,ચ,ઝ,થ) –
- લાભ વધુ રહે
- તમારી તર્કશક્તિમાં ઉમેરો થાય
- વહીવટી આયોજન સુંદર થશે
- શાંતિથી દિવસ વીતે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ઓમ્ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ અખંડ રાખવો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
