Not Set/ IPL 2020/ ક્રિકેટનાં રસિયાઓ થઇ જાઓ તૈયાર, શરૂ થવા જઇ રહ્યું છે ક્રિકેટનું લોકપ્રિય ફોર્મેટ

  આઈપીએલ 2020 ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ હવે આઈપીએલ 13 નું સંપૂર્ણ શેડ્યૂલ પણ બહાર પાડવામાં આવ્યું છે. પ્રથમ મેચ 19 નવેમ્બરનાં રોજ રમાશે. પહેલા જ દિવસે ગત વર્ષની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આઈપીએલ 2020 માં આપને પહેલા જ […]

Uncategorized

 

આઈપીએલ 2020 ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ હવે આઈપીએલ 13 નું સંપૂર્ણ શેડ્યૂલ પણ બહાર પાડવામાં આવ્યું છે. પ્રથમ મેચ 19 નવેમ્બરનાં રોજ રમાશે. પહેલા જ દિવસે ગત વર્ષની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે.

આઈપીએલ 2020 માં આપને પહેલા જ દિવસથી ક્રિકેટનો સંપૂર્ણ રોમાંચ જોવા મળશે. બીસીસીઆઈનાં જણાવ્યાં અનુસાર સરકારે આઈપીએલ માટે મંજૂરી આપી દીધી છે. હવે આઈપીએલ 13 માટે કોઈ અવરોધ નથી. આઈપીએલનું ફાઇનલ શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન શરૂ થશે, આ સાથે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે આઇપીએલ 51 નહીં પણ 53 દિવસ સુધી ચાલશે.