Not Set/ ડોલર તૂટતા ચાંદીમાં રૂ. 7,500નો ઉછાળો, સોનાએ 57 હજારની સપાટી વટાવી

સોના અને ચાંદીમાં વિક્રમી ઉછાળો નોંધવામાં આવ્યો છે. જી હા, ફરી સોનું-ચાંદી તેજીની ચાલમાં આવી ગયા છે. સોનું-ચાંદીની આ તેજીની ચાલ પાછળ હાલ ડોલર જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. મેટલ માર્કેટ દિવાળી સુધી તેજીની ચાલમાં જ જોવામાં આવશે તેવો આંદાજો અનેક માર્કેટ એક્સપર્ટ આપી ચૂક્યા છે. ડોલર તૂટતા ચાંદીમાં રૂ. 7,500 ઉછળી આવ્યો હોય હાલ […]

Uncategorized

સોના અને ચાંદીમાં વિક્રમી ઉછાળો નોંધવામાં આવ્યો છે. જી હા, ફરી સોનું-ચાંદી તેજીની ચાલમાં આવી ગયા છે. સોનું-ચાંદીની આ તેજીની ચાલ પાછળ હાલ ડોલર જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. મેટલ માર્કેટ દિવાળી સુધી તેજીની ચાલમાં જ જોવામાં આવશે તેવો આંદાજો અનેક માર્કેટ એક્સપર્ટ આપી ચૂક્યા છે.

ડોલર તૂટતા ચાંદીમાં રૂ. 7,500 ઉછળી આવ્યો હોય હાલ ચાંદી 72 હજારે પહોંચી ગઇ છે. તો સાથે સાથે સોનાએ 57 હજારની સપાટી વટાવી દીધી છે. બજારની હાલની ચાલ જોતા વર્ષાન્તે ચાંદી રૂપિયા 75થી 80 હજારે પહોંચવાની શક્યતા દેખાય છે, તો સોનું 60 હજારની સપાટી કુદાવે તેવી આગાહી છે જ. ઉલ્લેખનીય છે કે, ચાંદી રેકોર્ડ સપાટીથી હજુ પણ રૂ. 2500 દૂર છે અને નજીકનાં દિવસોનાં સોનાં-ચાંદી પોતાનાં તમામ પાછલા રેકોર્ડ તોડી નવી હાઇએસ્ટ સપાટી આંબી જાય તેવી  શક્યતાઓ જોવામાં આવી રહી છે.  

આ લેખમાં આપવામાં આવેલી માહિતી પ્રચલીત માન્યતાઓ અને અસ્થાયી માન્યતાઓ પર આધારિત છે, જે ફક્ત સામાન્ય લોકોના હિત અને માહિતીનાં હેતુને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews