Not Set/ કેવી રહેશે આપની 8/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 8 ઓગસ્ટ 2020, શનિવાર તિથિ – શ્રાવણ વદ પાંચમ રાશિ –  મિન (દ,ચ,ઝ,થ) નક્ષત્ર – ઉત્તરાભાદ્રાપદ યોગ – ધૃતિ કરણ – કૌલવ દિન વિશેષ – નાગપંચમી નાગદેવતાને કુલેરનો પ્રસાદ ધરાવવો સવારનું શુભ ચોઘડીયું […]

Uncategorized
 

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 8 ઓગસ્ટ 2020, શનિવાર
  2. તિથિ – શ્રાવણ વદ પાંચમ
  3. રાશિ –  મિન (દ,ચ,ઝ,થ)
  4. નક્ષત્ર – ઉત્તરાભાદ્રાપદ
  5. યોગ – ધૃતિ
  6. કરણ – કૌલવ

દિન વિશેષ –

  • નાગપંચમી
  • નાગદેવતાને કુલેરનો પ્રસાદ ધરાવવો
  • સવારનું શુભ ચોઘડીયું – 7.56 થી 9.32

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • બ્લડપ્રેશરના દર્દીઓએ સાચવવું
  • મનમાં જાત જાતની યુક્તિ આવે
  • બપોર પછી લાભ રહે
  • સાંજે પરિવારીક શાંતિ વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • મિત્રો સાથે લાભ વધી જાય
  • જીવનસાથી સાથે લાભ
  • શત્રુપીડાનો અવકાશ છે
  • કોર્ટ કચેરીથી સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • સંતાન સાથે મતભેદ રહે
  • શેરબજારમાં સાચવવું
  • આવકમાં સ્થિરતા રહે
  • રેસ્ટોરન્ટમાં જમવાનો મોકો મળી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • સવારે થોડી ચર્ચા વિચારણા રહે
  • વેપારમાં મંદિ જણાય
  • ઢીંચણના દુઃખાવાથી સાચવવું
  • કાર્યમાં વધુ પાવરધા બનાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • શરદી-ખાંસીથી સાચવજો
  • ભાષા ઉપર સંયમ રાખજો
  • તમારી ભાષાથી કોઈને દુઃખ પહોંચે
  • સાંજે લાગણીવશ થઈ જવાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • વધુ ન વિચારતા
  • થોડું ડિપ્રેશન જેવું લાગે
  • ખોટો ભય મનમાં ન પેદા થવા દેશો
  • મોડી સાંજે સુખદ આનંદ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • પ્રેમ અને તકરાર બેઉનો સ્વાદ મળે
  • જેને પ્રેમ કરો તેનું સહન કરવું પડે
  • પિતા સાથે મતભેદ ટાળજો
  • અધિકારી સાથે મતભેદ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • લાભ મળતો જણાય છે
  • કેમિકલના વેપારીને લાભ દેખાય
  • નોકરીમાં શુભ પરિવર્તન થઈ શકે
  • સર્વ પ્રકારે લાભ દેખાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • મન વધુ મૂંઝાય
  • ધાર્યું મળશે કે નહીં તેનો ડર રહે
  • વાત ગુંચવાઈ શકે
  • ધીરજ રાખવી પડશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • મનમાં શાંતિ વર્તાય
  • બધું જ થઈ જશે એવો ભાવ રહે
  • કાર્યમાં નિપુણતા વધે
  • લાભ પ્રબળ દેખાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • પૈતૃક સંબંધોમાં હાનિ રહે
  • સાળા-સાળી સાથે સંયમ રાખજો
  • બપોર પછી શુભ પ્રવાસ થાય
  • નવા કરારની શક્યતા પણ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • કાવતરાથી સાવધાન
  • સાસરીપક્ષમાં સંયમ રાખજો
  • શક્ય તો આજે જરૂર પૂરતું બોલવું
  • આનંદદાયક પ્રવાસ થાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – હનુમાન સહસ્રનામજપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.