Not Set/ વડોદરામાં વકરતો કોરોના/ વધુ બે લોકોના મોત સાથે 115 નવા કોરોના કેસ નોંધાયા

  ગુજરાત માં સતત બેકાબૂ બનતો કોરોનાએ રાજ્યમાં કાળો કહેર મચાવ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરા ખાતે કોરોના સતત બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. આજ રોજ જીલ્લામાં નવા 115 કેસ સામે આવ્યા છે. તો વધુ બે લોકોનો કોરોને જીવ પણ લીધો છે. જે સાથે જીલ્લામાં કુલ સંક્રમિતોનો આંક 6762 ઉપર પહોચ્યો છે. કોરોનાને કારણે આજે […]

Gujarat Vadodara
 

ગુજરાત માં સતત બેકાબૂ બનતો કોરોનાએ રાજ્યમાં કાળો કહેર મચાવ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરા ખાતે કોરોના સતત બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. આજ રોજ જીલ્લામાં નવા 115 કેસ સામે આવ્યા છે. તો વધુ બે લોકોનો કોરોને જીવ પણ લીધો છે. જે સાથે જીલ્લામાં કુલ સંક્રમિતોનો આંક 6762 ઉપર પહોચ્યો છે.

કોરોનાને કારણે આજે વધુ 2 મોત નિપજ્યાં છે. જે સાથે અત્યાર સુધી કુલ મૃત્યુનો આંક 126  ઉપર પહોચ્યો છે.  ગ્રામ્ય વિસ્તારોમાં હવે કોરોનાનો  સકંજો મજબૂત બની રહ્યો છે. જો કે આજ રોજ કોરોનાથી વધુ 75 દર્દી સાજા થયા હતા. તો કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 5397 થઈ છે.

વડોદરામાં હાલ એક્ટિવ કેસ પૈકી 136 દર્દી ઓક્સિજન ઉપર અને 53 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 950 દર્દીની હાલત સ્થિર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.