સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ રિયા ચક્રવર્તીના એ દાવાને નકારી કાઢ્યા છે, જેમાં એક્ટ્રેસે દિવગંત સુશાંત અને પરિવાર વચ્ચેનો સંબંધ ખરાબ થયો હતો. તેણે તેની ફ્લાઇટ ટિકિટનો એક સ્ક્રીનશોર શેર કર્યો છે, જે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં તેના ભાઈને મળવા માટે કરવી હતી. શ્વેતાએ રિયા પર સુશાંતને બળજબરીથી ડ્રગ્સ અને અઈસોલેટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
શ્વેતા સિંહ કીર્તિએ રિયા ચક્રવર્તીને યોગ્ય જવાબ આપતા અનેક ટ્વીટ્સ કર્યા છે. સુશાંતની બહેને લખ્યું, “રિયાએ તેના ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો છે તેમ, અમે મારા ભાઈને પ્રેમ નહોતા કરતા! હા, તે સાચું છે, તેથી જ હું જાન્યુઆરીમાં યુએસએથી ઇન્ડિયા માટે ઉડાન ભરી, જેવું મને ખબર પડી કે ભાઈ ચંદીગઢ જઇ રહ્યો છે અને તેની તબિયત સારી નથી. મારે મારો વ્યવસાય બંધ કરવો પડ્યો અને મારા બાળકોને પાછળ છોડી દેવા પડ્યા! ભગવાન અમારી સાથે છે. “
The worst part was I didn’t even get to meet him coz by the time I reached, Bhai had already left Chandigarh because of the constant pestering calls of Rhea and some work commitments. Family was always there standing rock solid for him!! #JusticeForSushantSinghRajput #Godiswithus
— shweta singh kirti (@shwetasinghkirt) August 27, 2020
સુશાંતની બહેન આગળ લખે છે કે સૌથી ખરાબ ભાગ એ છે કે હું મારા ભાઈને મળી શકી નહીં. તેણે લખ્યું, “હું ત્યાં પહોંચતાં જ રિયાના સતત કોલ અને કામકાજની કમીટમેન્ટને કારણે તે ચંદીગઢથી નીકળી ગયો હતો. પરિવાર હંમેશા તેમની સાથે જ ઉભો રહ્યો હતો. “
Jan was the time when Bhai made a SOS call to Rani Di, he was drugged, confined and isolated. Soon after he reached Chandigarh there were 25 calls made by Rhea in less than 2-3 days time frame. WHY??What was the urgency to call him back!! #ArrestRheaNow
— shweta singh kirti (@shwetasinghkirt) August 27, 2020
શ્વેતા સિંહ કીર્તિએ અન્ય એક ટ્વિટ કર્યું, “જાન્યુઆરીનો સમય હતો જ્યારે ભાઈએ રાણી દીને એસઓએસ કોલ કર્યો હતો. તે નશામાં હતો અને એકલતામાં હતો. ચંદીગઢ પહોંચતાંની સાથે જ રિયાએ તેને 2-3 દિવસમાં 25 વાર કોલ કર્યો હતો. કેમ? તેણે તેને પાછા બોલાવવાની જરૂર કેમ પડી! ”
You have guts to come on National Media and tarnish the image of my pure brother after his death!! You think God is not watching for what you have done! I believe in God and I have faith, now I really want to see what he will do to you. #Godiswithus #JusticeForSushantSinghRajput
— shweta singh kirti (@shwetasinghkirt) August 27, 2020
શ્વેતાએ લખ્યું છે કે, “કાશ મારો ભાઈ આ છોકરીને ક્યારેય મળ્યો ન હોત. કોઈની જાણકારી વિના ડ્રગ્સ આપવું અને તેને ખાતરી આપી કે તું ઠીક નથી. તેને મનોચિકિત્સક પાસે લઈ જવો… આ મેનીપ્યુલેશનનું કેવું સ્તર છે.”
I wish Bhai would have never met that girl at all!! Drugging someone without his consent and then convincing him that you are not well, taking him to the psychiatrists… what level of manipulation is this!! How will you ever redeem your soul!!! You are so done!! #ArrestRheaNow
— shweta singh kirti (@shwetasinghkirt) August 27, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.