Not Set/ ZEE 5 પર રીલિઝ થઈ બે શોર્ટ ફિલ્મ્સ ‘અનામિકા’ અને ‘એરેન્જ મેરેજ’!

  પ્રથમ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની સફળતા બાદ, ઝી 5 એ તેની આગામી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની ઘોષણા કરી દીધી છે. ચાર એવોર્ડ વિજેતા નિર્દેશક દ્વારા ચાર ફિલ્મોની ઘોષણા કરવામાં આવી હતી, જેમાંથી અનામિકા અને એરેન્જ્ડ મેરેજ આજે રિલીઝ થઈ છે. શેડ્યૂલ મુજબ, પ્રથમ બે રોમેન્ટિક થ્રિલર અને ડ્રામા- ‘અનામિકા’ અને ‘એરેન્જ્ડ મેરેજ’ રિલીઝ કરવામાં આવ્યું છે […]

Uncategorized
 

પ્રથમ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની સફળતા બાદ, ઝી 5 એ તેની આગામી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની ઘોષણા કરી દીધી છે. ચાર એવોર્ડ વિજેતા નિર્દેશક દ્વારા ચાર ફિલ્મોની ઘોષણા કરવામાં આવી હતી, જેમાંથી અનામિકા અને એરેન્જ્ડ મેરેજ આજે રિલીઝ થઈ છે.

શેડ્યૂલ મુજબ, પ્રથમ બે રોમેન્ટિક થ્રિલર અને ડ્રામા- ‘અનામિકા’ અને ‘એરેન્જ્ડ મેરેજ’ રિલીઝ કરવામાં આવ્યું છે જે એવોર્ડ વિજેતા ડિરેક્ટર પ્રદીપ સરકાર અને પ્રિયદર્શનની 45 મિનિટની આ શોર્ટ ફિલ્મો ખૂબ જ પસંદ આવી રહી છે.શોર્ટ ફિલ્મ ‘અનામિકા’માં આદિત્ય સીલ, પૂજા કુમાર અને હર્ષ છાયા છે. અને એરેન્જ્ડ મેરેજમાં અલી ફઝલ, પત્રલેખા અને ઓમકાર કપૂર જેવા સ્ટાર કલાકારો છે.

શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ નો પહેલો અધ્યાય 9 સપ્ટેમ્બર 2020 ના રોજ અને બીજો સપ્ટેમ્બર 2020 મા રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.