Not Set/ રાજકોટવાસીઓ આનંદો…! RMC હસ્તકનાં 17 કોમ્યુનિટી હોલ માટે બુકિંગ લેવાનું આજથી શરૂ

રાજકોટવાસીઓ આનંદો…! પરંતુ રાખજો ઝડપ કારણ કે ફૂલ થઇ જશે તો પાછો લોચો ઉભોને ઉભો જ રહેશે. આવું કહેવાનો મતદબ બીજો કોઇ નહીં, પરંતુ રાજકોટ મનપા હસ્તકનાં કોમ્યુનિટી હોલ માટે આજથી ઓનલાઇન બુકિંગ શરુ થઇ ચૂક્યું છે. બીલકુલ, શહેરનાં RMC હસ્તકનાં 17 કોમ્યુનિટી હોલ માટે બુકિંગ લેવાની શરૂ આજથી કરી દેવામાં આવી છે. જો કે, આ માટે કોઇ એ […]

Gujarat Rajkot

રાજકોટવાસીઓ આનંદો…! પરંતુ રાખજો ઝડપ કારણ કે ફૂલ થઇ જશે તો પાછો લોચો ઉભોને ઉભો જ રહેશે. આવું કહેવાનો મતદબ બીજો કોઇ નહીં, પરંતુ રાજકોટ મનપા હસ્તકનાં કોમ્યુનિટી હોલ માટે આજથી ઓનલાઇન બુકિંગ શરુ થઇ ચૂક્યું છે. બીલકુલ, શહેરનાં RMC હસ્તકનાં 17 કોમ્યુનિટી હોલ માટે બુકિંગ લેવાની શરૂ આજથી કરી દેવામાં આવી છે. જો કે, આ માટે કોઇ એ RMC નાં ચક્કરો કાપવાની બીલકુલ જરુર નથી કારણે કે બુકિંગ મનપાની વેબસાઇટ www.rmc.gov.in મારફતે જ ઓનલાઇન જ લેવામાં આવી રહ્યું છે. આજથી એટલે કે શુક્રવારે 11 વાગ્યાથી અરજદાર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews