Not Set/ કેવી રહેશે આપની 18/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 18 સપ્ટેમ્બર 2020, શુક્રવાર તિથિ – અધિક આસો સુદ એકમ રાશિ – કન્યા (પ,ઠ,ણ) નક્ષત્ર – ઉત્તરાફાલ્ગુની યોગ – શુકલ કરણ – બવ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 8.00 થી 9.31 અધિક […]

Uncategorized
  દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

તારીખ – તા. 18 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

તિથિ – અધિક આસો સુદ એકમ

રાશિ – કન્યા (પ,ઠ,ણ)

નક્ષત્ર – ઉત્તરાફાલ્ગુની

યોગ – શુકલ

કરણ – બવ

દિન વિશેષ –

સવારનું લાભ ચોઘડીયું – 8.00 થી 9.31

અધિક માસ (પુરૂષોત્તમ માસ)નો પ્રારંભ થાય છે

શ્રીમદ્ ભાગવતનું પઠન કરવું

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

સરકારી ક્ષેત્રે લાભ મળે

નોકરીમાં બઢતી મળે

પ્રવાસ થઈ શકે

મોડી સાંજે ઘર સંબંધી લાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

સંતાન સાથે દિવસ વિતે

સરકાર સાથે લ્હેણું બતાવે છે

નોકરીમાં લાભ થાય

આરોગ્યમાં સુધારો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

માતા સાથે અગત્યની ચર્ચા થાય

બઢતીના યોગ છે

ધનલાભ થાય

પરિવારમાં ખુશીનો માહોલ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

કાર્યમાં સફળતા મળે

લેખન-વાંચનમાં સફળતા

મુશ્કેલીનો ઉપાય મળી જાય

બપોર પછી કાર્યમાં આકસ્મિક ફેરફાર થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

ધન ખર્ચની ચર્ચા થાય

મતભેદની શક્યતા છે

અચાનક પ્રવાસ થાય

વાહન ચલાવતા સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

બીજા માટે કાર્ય વધુ રહે

વ્યસ્તતા રહે પણ વ્યર્થ જાય

સ્ત્રી પાત્રોથી લાભ

મિત્રોથી આવક વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

પ્રવાસ રહે

વેપારમાં માલનો ભરાવો ન કરવો

ઘરમાં સુખ વધે

બપોર પછી સંઘર્ષ વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

સંબંધો સુધારવા તરફ આગળ વધશો

લાભ મળે પણ ખરો

જીવનસાથી સાથે સુમેળ વધે

પ્રવાસ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

સરકાર સાથે સંપર્કો વધે

રાજનીતિમાં સફળતા

છૂપું ધન મળે

સાસરીપક્ષની સહાય મળી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

કર્મમાં પ્રધાનપણું વધે

લોકોનું આકર્ષણ વધે

વારસાઈ લાભ મળે

સુખમય દિવસ વિતે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

હાડકાની બિમારીથી સાવધાન

આરોગ્ય જાળવવું

કોર્ટ કચેરીમાં સાચવવું

જીવનસાથી સાથે મતભેદ થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

પ્રેમ સંબંધ મજબૂત બને

તમારી ઉપર હેત વધે

ભાગ્યનું બળ મળે

પૂર્વે કરેલા કાર્યોનું શુભ ફળ મળે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા – ઓમ્ ક્લીં કૃષ્ણાય નમઃ આ મંત્રજાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.