Not Set/ CSK V/s RR IPL 2020: ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) માં મંગળવારે 22 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટૂર્નામેન્ટની ચોથી મેચ રમાઇ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ડોનીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઇએ આઈપીએલ 2020 ની શરૂઆતની મેચમાં મુંબઇને 5 વિકેટે હરાવી હતી. વર્ષ 2008 માં […]

Uncategorized
 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) માં મંગળવારે 22 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટૂર્નામેન્ટની ચોથી મેચ રમાઇ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ડોનીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઇએ આઈપીએલ 2020 ની શરૂઆતની મેચમાં મુંબઇને 5 વિકેટે હરાવી હતી. વર્ષ 2008 માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નું પ્રથમ ટાઇટલ જીતનાર રાજસ્થાન રોયલ્સ ફરી વખત આ સિધ્ધી મેળવી શક્યું નથી. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ખેલાડી રમી રહ્યા છે – મુરલી વિજય, શેન વોટસન, ફાફ ડુપ્લેસી, રૂતુરાજ ગાયવાડ, મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન-વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, સેમ કુરાઇન, દિપક ચહર, પિયુષ ચાવલા, લુંગી એનગિડી

રાજસ્થાન રોયલ્સ ખેલાડીઓ – યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા, સંજુ સેમસન (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ મિલર, રાયન પરાગ, શ્રેયસ ગોપાલ, ટોમ કુરાઇન, રાહુલ તેવાતીયા, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.