બોલીવુડની સુંદર અભિનેત્રી તારા સુતરિયા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તારા ઘણીવાર તેની સુંદર તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે. આ વખતે તારાએ તેના યોગા ફોટા શેર કર્યા છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ તસ્વીરોમાં તારા વ્હાઇટ કલરની જિમ ડ્રેસમાં જોવા મળી રહી છે.

કોરોના વાયરસને કારણે, સેલિબ્રિટીઝ ઘરે કસરત અને યોગ કરીને પોતાને ફીટ રાખવા પ્રયાસ કરી રહી છે.

આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર તારાના હજારો ચાહકો છે, જેમને તેની દરેક તસ્વીર પર ઘણી લાઈક્સ અને ટિપ્પણીઓ આવે છે.

જોકે તારાએ બોલીવુડમાં માત્ર થોડીક જ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેણે પોતાની અભિનય અને લુકને કારણે ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે.

તારા તેના સ્મિત અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.
તારા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે, તારા તેના પરંપરાગત, ક્યારેક ગ્લેમરસ અથવા તો ક્યારેક બોલ્ડ લૂક સાથે ચાહકોમાં હંમેશા હેડલાઇન્સમાં રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
