સાબરકાંઠા/ મગફળીના ભાવને લઈ ખેડૂતોમાં રોષ, ઇડરના સાપાવાળા માર્કેટયાર્ડમાં મચાવ્યો હોબાળો

સાબરકાંઠામાં મગફળીના ભાવને લઈ ખેડૂતોમાં રોષ ઇડરના સાપાવાળા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ટેકાના ભાવ કરતા પણ ઓછા પૈસા મળતા રોષ ઇડરથી હિંમતનગરતરફના વાહનો રોકી કર્યો વિરોધ રસ્તાઓ રોકાતા 3 કિલોમીટર સુધી લાગી લાઈનો  

Breaking News

સાબરકાંઠામાં મગફળીના ભાવને લઈ ખેડૂતોમાં રોષ
ઇડરના સાપાવાળા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો
મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ
ટેકાના ભાવ કરતા પણ ઓછા પૈસા મળતા રોષ
ઇડરથી હિંમતનગરતરફના વાહનો રોકી કર્યો વિરોધ
રસ્તાઓ રોકાતા 3 કિલોમીટર સુધી લાગી લાઈનો