Tution teacher/ ટ્યુશન ક્લાસીસ ફરી શરૂ કરવા અંગે HCમાં કરવામાં આવી અરજી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે HCમાં અરજી, અનલોકની છૂટછાટમાં વધુ એક છૂટ લેવા HCમાં અરજી

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે HCમાં અરજી
  • અનલોકની છૂટછાટમાં વધુ એક છૂટ લેવા HCમાં અરજી
  • રાજ્યભરમાં પાછલા લાંબા સમયથી બંધ છે ટ્યુશન ક્લાસીસ
  • ટ્યુશન ક્લાસીસ ચલાવતા લોકોની મોટા પ્રમાણમાં છે સંખ્યા 
  • 16 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસ શરૂ કરવા માંગ
  • સંચાલકોની આર્થિક સ્થિતિ કથળી હોવાની રજૂઆત
  • નજીકના દિવસોમાં જ વધુ સુનાવણી HC માં હાથ ધરાશે