મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- સીએમ વિજય રૂપાણી આજે બનાસકાંઠામાં
- ધાનેરા પાણી પુરવઠા યોજનાનું ખાતમૂર્હુત કરશે
- સિપુ યોજનાનું રૂ 241 કરોડની જૂથ યોજનાનું કરશે ખાતમૂર્હુત
- ફેજ 1,2,3 યોજનાનું ખાતમૂર્હુત કરશે
- 2,38,046 લોકો ઘર સુધી પાણી અપાશે
- ડીસા ,ધાનેરા,દાંતીવાડાના 119 ગામોને મળશે પાણી
- ધાનેરા શહેરને પીવાનું પાણી આપશે
- યોજનાથી દાંતીવાડા, ધાનેરા પીવાના પાણીની સમસ્યા થશે દૂર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
