Raid/ પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં દરોડા, 443 લીટર શંકાસ્પદ ઘી જપ્ત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…બનાસકાંઠાના પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, પાલનપુરના ગજાનંદ માર્કેટમાં પાડ્યા દરોડા

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • બનાસકાંઠાના પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
  • પાલનપુરના ગજાનંદ માર્કેટમાં પાડ્યા દરોડા
  • ધાનવી એન્ટર પ્રા.માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
  • શ્રી અનમોલ બ્રાન્ડનું ઘી બનાવતી ફેક્ટરી પર કરાઇ રેડ
  • ઘી ઝડપી ફૂડ એન્ડ ડ્રગસ વિભાગે કાર્યવાહી હાથ ધરી
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘી કર્યું જપ્ત
  • સેમ્પલ લઈને 443 લીટર શંકાસ્પદ ઘી કર્યું જપ્ત
  • ફૂડ એન્ડ ડ્રગસ વિભાગે 11 હજારનો મુદામાલ જપ્ત કર્યો 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…