Not Set/ 24 કલાકમાં 1223 નવા કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 225304

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1223, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 225304

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1223
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 225304
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 13
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1403
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 207529
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13627

અહીં ક્લિક કરી વાંચો  – ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત પૂર્ણ કોરોના ન્યૂઝ બુલેટિન

Press Brief 11.12.2020

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…