Photos/ હિના ખાને પિંક અને ઓફ વ્હાઇટ આઉટફિટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

વાયરલ થતા ફોટોમાં હિના ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની જ્વેલરી અને મેકઅપ હિનાની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ ફોટામાં હિના ખાન પિંક અને ઓફ વ્હાઇટ કલરના લહેંગામાં જોવા મળી રહી છે.

Entertainment

ટીવી અને બોલિવૂડની દુનિયામાં જબરદસ્ત ઓળખ બનાવનારી હિના ખાન તાજેતરમાં જ માલદીવથી પરત આવી છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે.

https://www.instagram.com/p/CI-J22nJU5B/?utm_source=ig_web_copy_link

તાજેતરમાં અભિનેત્રીએ એક સુંદર ફોટો શેર કર્યો છે જેમાં તે પિંક અને ઓફ વ્હાઇટ કલરના પોશાકોમાં જોવા મળી રહી છે. જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા જેવી છે. આ ફોટામાં હિના ખાનના એક્સપ્રેસન જોવા યોગ્ય છે. લાંબા સમય પછી હિના ખાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/CI-J0ZYJYOo/?utm_source=ig_web_copy_link

વાયરલ થતા ફોટોમાં હિના ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની જ્વેલરી અને મેકઅપ હિનાની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ ફોટામાં હિના ખાન પિંક અને ઓફ વ્હાઇટ કલરના લહેંગામાં જોવા મળી રહી છે. અભિનેત્રીના આ ફોટા પર લોકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

https://www.instagram.com/p/CI-JxtApF0K/?utm_source=ig_web_copy_link

હિના ખાન હાલમાં જ તેના બોયફ્રેન્ડ અને પરિવાર સાથે માલદીવની રજા પર ગઈ હતી. અને હિના ખાને માલદીવના ઘણા ગ્લેમરસ ફોટા પણ શેર કર્યા છે.

https://www.instagram.com/p/CI2h9_gJvzf/?utm_source=ig_web_copy_link

હિના ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાનની સાથે બિગ બોસ 14 માં તોફાની સિનિયર તરીકે જોવા મળી હતી. ચાહકોને તેની રમત પણ ગમી. તે જ વર્ષે હિના ખાનની વેબ સિરીઝ ‘ડેમેજ્ડ 2’ પણ રિલીઝ થઈ હતી.

https://www.instagram.com/p/CI2f2KzpDuH/?utm_source=ig_web_copy_link

આ સિવાય તે નાગિનની ચોથી સીઝનમાં નાગેશ્વરીની ભૂમિકા નિભાવતી પણ જોવા મળી હતી. હિના ખાને તેની ટીવી કારકિર્દીમાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. તે બોલિવૂડની ફિલ્મ ‘હેકડ’માં પણ કામ કરી ચૂકી છે.

સની લિયોનીએ શેર કર્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકો બોલ્યા – ઓરિજનલ બ્યૂટી

‘બેબી કોહલી’નું ઓસ્ટ્રેલિયામાં કરશે સ્વાગત, બ્રેટ લીએ આપ્યું વિરાટ-અનુષ્કાને આમંત્રણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…