Education/ સ્કુલ-કોલેજો અંગે મોટા સમાચાર, જાન્યુઆરી પ્રથમ સપ્તાહમાં શરૂ થઇ શકે છે સ્કુલ-કોલેજ, 15મી જાન્યુ.થી શરૂ થઇ શકે છે તમામ કૉલેજો, ધો.10-12ની પરીક્ષા અંગે પણ ટૂંકસમયમાં થઇ શકે છે નિર્ણય, અન્ય ધોરણોમાં માસ પ્રમોશન અંગે પણ થઇ શકે છે વિચારણા, કેબિનેટમાં રાજ્ય સરકાર લઇ શકે છે નિર્ણય, ટુંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત

Breaking News