Porbandar/ કુતિયાણાના MLA કાંધલ જાડેજાને HCની મોટી રાહત, ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં રાહત, કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી HCએ રાખી ગ્રાહ્ય, HCએ કાંધલની ડિસ્ચાર્જ અરજી મંજુર કરી, પુરાવાના અભાવે કોર્ટે કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યો, વર્ષ 1998માં ગેરકાયદેસર હથિયાર મામલે થઈ હતી ફરિયાદ, પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં થઇ હતી અરજી

Breaking News