Cricket/
હવે IPL માં અમદાવાદની ટીમ જોવા મળે તેવી શક્યતા, BCCI ની બેઠકમાં બે ટીમ વધારવા નિર્ણય લેવાયો, IPL 2022 માં કુલ 10 ટીમો રમતી જોવા મળશે, RPG નામની ટીમ પણ આઈપીએલમાં જોડાઈ શકે છે.
