India/
દેશમાં કોરોના નબળો પડયો હોવાના સંકેત,દેશમાં કોરોનાનાં કેસોમાં થયો ઘટાડો, નવા 18 હજાર કેસ સામે 21 હજાર દર્દી રિકવર, રિકવરી રેટમાં સતત વધારાનો ટ્રેન્ડ, દેશમાં કુલ કેસનો આંક 1.01 કરોડને પાર, દેશમાં કોરોનાથી કુલ 1.47 લાખ લોકોનાં મોત
