હરિયાણવી ડાન્સર અને અભિનેત્રી પ્રાંજલ દહિયાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ છે. તાજેતરમાં પ્રાંજલે પોતાના હરિયાણવી લૂકમાં તસ્વીરો શેર કરી હતી, જેને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં પ્રાંજલે એક નવું ગીત ‘ગડ્ડી કાલી’ રિલીઝ કર્યું છે. અને આ સોંગ લોકોને પણ ખૂબ ગમ્યું છે.

પ્રાંજલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર પ્રાંજલના 4 લાખથી વધુ ફોલોઅર્સ છે. અહીં ચાહકો તેના ફોટા અને વીડિયોની પ્રશંસા કરતાં થાકતા નથી.

પ્રાંજલની તુલના હંમેશાં સપના ચૌધરી સાથે કરવામાં આવે છે, જેને હરિયાણવી ઉદ્યોગની સ્ટાર માનવામાં આવે છે.


મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
