International/ અમેરિકામાં ફરી એકવાર 2.28 લાખથી વધુ નવા કેસ નોંધાયા, જ્યારે 3400થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યાં । બ્રાઝીલ અને મેક્સિકોમાં ફરી એકવાર કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું, બંને દેશોમાં છેલ્લાં 24 કલાકમાં એક હજારથી વધુ મૃત્યુ નોંધાયા । WHOએ ફાઈઝરની વેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે ગ્રીન સિગ્નલ આપ્યું, બહુ જલ્દી પછાત રાષ્ટ્રોને પણ ફાઈઝરની વેક્સિનનો ડોઝ મળશે । ચીનમાં પણ યુકેના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ મળી આવ્યો, યુકેથી ચીન પરત ફરેલી 23 વર્ષની વિદ્યાર્થિનીમાં આ વાયરસ મળી આવ્યો । પાકિસ્તાન હવે રસી માટે પણ ચીનની શરણે, પાકિસ્તાન ચીન પાસેથી તેની વિવાદાસ્પદ રસીના 12 લાખ ડોઝ ખરીદશે

Breaking News