Rain/
વલસાડ અને નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટો,બંને જિલ્લાના અનેક વિસ્તારમાં થયું માવઠું, વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ, માવઠાથી કૃષિ પાકને નુકસાનની ભીતિ, કેરી પકવતા ખેડૂતોમાં ફેલાયો ચિંતાનો માહોલ
