Bollywood/ જાહ્વવી કપૂરે ખરીદુ નવું ઘર, ત્રણ માળના બંગ્લાની કિંમત જાણીને ઉડી જશે હોશ

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં ગોવામાં વેકેશનની મજા માણી રહી છે. અહેવાલો અનુસાર જા્હ્નવીએ મુંબઈમાં એક પ્રોપર્ટી ખરીદી છે. આ સંપત્તિની કિંમત લાખોમાં નહીં પણ કરોડોમાં છે. જાહ્નવીના નવા મકાનની કિંમત 39 કરોડ છે. જાહ્નવી કપૂરે ડિસેમ્બર 2020 માં આ સંપત્તિ ખરીદી હતી. સ્કાર ફીટ ઈન્ડિયાના અહેવાલ મુજબ જાહ્નવીનું નવું મકાન મુંબઇના જુહુ વિસ્તારમાં […]

Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં ગોવામાં વેકેશનની મજા માણી રહી છે. અહેવાલો અનુસાર જા્હ્નવીએ મુંબઈમાં એક પ્રોપર્ટી ખરીદી છે. આ સંપત્તિની કિંમત લાખોમાં નહીં પણ કરોડોમાં છે. જાહ્નવીના નવા મકાનની કિંમત 39 કરોડ છે. જાહ્નવી કપૂરે ડિસેમ્બર 2020 માં આ સંપત્તિ ખરીદી હતી.

एक्ट्रेस जान्हवी कपूर ने 23 की उम्र में किया बड़ा काम, खरीदा नया आलीशान घर, लाखों नहीं करोड़ो में है कीमत | Actress Janhvi Kapoor did a big job at the age

સ્કાર ફીટ ઈન્ડિયાના અહેવાલ મુજબ જાહ્નવીનું નવું મકાન મુંબઇના જુહુ વિસ્તારમાં આવેલું છે. તે બિલ્ડિંગના ત્રણ માળમાં ફેલાયેલ છે. આ ડીલ જાહ્નવી દ્વારા 7 ડિસેમ્બરના રોજ ફાઇનલ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર જાહ્નવીએ ઘર માટે 78 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચુકવી છે.

Janhvi Kapoor Buy New House In Mumbai Property Price & More Details: जानवी कपूर ने इस जगह इतना महंगा घर खरीदा !

જાહ્નવીએ 2018 ની ફિલ્મ ધડકથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તે છેલ્લે ફિલ્મ ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લમાં જોવા મળી હતી. આ ફિલ્મ લોકડાઉનમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. તે જલ્દી દોસ્તાના 2 માં રુહી અફઝા અને કાર્તિક આર્યન, રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

Janhvi Kapoor buys new house in Juhu worth Rs 39 crore, spread over three floors: report | The Bharat Express News

જાહ્નવી આ દિવસોમાં કાર્તિક આર્યન સાથે ગોવામાં વેકેશનની ઉજવણી કરી રહી છે. આ બંનેની તસવીર ગોવામાં વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં કાર્તિક અને જાહ્નવી વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. કાર્તિક સફેદ રંગની ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે, જ્યારે જાહ્નવીએ વ્હાઇટ ક્રોપ ટોપ સાથે ચેક ટ્રાઉઝર પહેરેલ છે. મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં પણ બંને એક સાથે જોવા મળ્યાં હતાં.

Janhvi Kapoor purchased new house in juhu worth 39 crores : 23 साल की Janhvi Kapoor ने खरीदा करोड़ों का घर, कीमत सुनकर खुली रह जाएंगी आंखें

તાજેતરમાં આલિયા ભટ્ટ અને રિતિક રોશને પણ પ્રોપર્ટી ખરીદી છે. જ્યાં આલિયાએ તે જ સંકુલમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું જ્યાં તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર રહે છે. ઋત્વિક રોશને જુહુમાં લગભગ 100 કરોડનું પેન્ટહાઉસ ખરીદ્યું છે.