Gujarat/
રાત્રી કફર્યુને લઈને મંતવ્ય ન્યૂઝ પર મોટા સમાચાર, જામનગરથી સીએમ વિજય રૂપાણીનું નિવેદન, ચારેય મહાનગરોમાં આગામી 15 દિવસ સુધી રાત્રી કરફ્યુ રહેશે યથાવત, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રહેશે રાત્રી કરફ્યુ
