કરજણનાં ચોરંદા ગામે ફાયરિંગમાં એકનું મોત,
શિકાર કરવા આવેલો શિકારી ખુદ શિકાર બન્યો,
નીલ ગાયનો શિકાર કરવાં આવેલી ટોળકીએ કર્યું ફાયરિંગ,
ફાયરિંગમાં ટોળકીનાં શખ્સનું ઘટનાસ્થળે મોત,
શિકાર કરવાં મારેલી ગોળી છાતીની આરપાર થઇ ગઇ,
ભરૂચનાં ઝંઘાર ગામની શિકારી ટોળકી સાથે બની ઘટના,
શિકારી ટોળકીનાં આસિફ ઝંઘારીયાવાલાનું મોત,
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો મૃતદેહ,
હત્યાની આશંકાને પગલે મૃતદેહનું પેનલ પીએમ કરાશે,
કરજણ પોલીસે હોસ્પિટલ પહોંચી હાથ ધરી તપાસ
Gujarat/
કરજણનાં ચોરંદા ગામે ફાયરિંગમાં એકનું મોત, શિકાર કરવા આવેલો શિકારી ખુદ શિકાર બન્યો, નીલ ગાયનો શિકાર કરવાં આવેલી ટોળકીએ કર્યું ફાયરિંગ, ફાયરિંગમાં ટોળકીનાં શખ્સનું ઘટનાસ્થળે મોત, શિકાર કરવાં મારેલી ગોળી છાતીની આરપાર થઇ ગઇ, ભરૂચનાં ઝંઘાર ગામની શિકારી ટોળકી સાથે બની ઘટના, શિકારી ટોળકીનાં આસિફ ઝંઘારીયાવાલાનું મોત, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો મૃતદેહ, હત્યાની આશંકાને પગલે મૃતદેહનું પેનલ પીએમ કરાશે, કરજણ પોલીસે હોસ્પિટલ પહોંચી હાથ ધરી તપાસ
કરજણનાં ચોરંદા ગામે ફાયરિંગમાં એકનું મોત, શિકાર કરવા આવેલો શિકારી ખુદ શિકાર બન્યો, નીલ ગાયનો શિકાર કરવાં આવેલી ટોળકીએ કર્યું ફાયરિંગ, ફાયરિંગમાં ટોળકીનાં શખ્સનું ઘટનાસ્થળે મોત, શિકાર કરવાં મારેલી ગોળી છાતીની આરપાર થઇ ગઇ, ભરૂચનાં ઝંઘાર ગામની શિકારી ટોળકી સાથે બની ઘટના, શિકારી ટોળકીનાં આસિફ ઝંઘારીયાવાલાનું મોત, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો મૃતદેહ, હત્યાની આશંકાને પગલે […]
