Gujarat/
સુરતના કીમમાં ગમખ્વાર અકસ્માતનો મામલો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાયની કરી જાહેરાત, મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયાની સહાય, મૃતક શ્રમિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી , ગમખ્વાર અકસ્માતમાં 15 શ્રમિકોના થયા મોત
