Tellywood/ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની આ ખાસ કલાકારની નવી તસ્વીર થઇ વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરોમાં એક્ટ્રેસ ગોલ્ડન કલરની ડ્રેસમાં નજર આવી રહી છે અને આ તસવીરોને તેના ફૅન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત આ તસવીરોને અત્યાર સુધી 40 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

Entertainment

સોની સબ ટીવી પર રાત્રે 8:30 વાગ્યે પ્રસારિત કાર્યક્રમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી લોકપ્રિય બન્યો છે અને આ કોમેડી શોના દીવાના દરેક વર્ગના લોકો છે. બીજી તરફ આ ચર્ચિત શોમાં ભાગ ભજવનારા પાત્રોની પણ ખુબ બોલબાલા હોય છે.

બીજી તરફ આ શોમાં બબીતાજીનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ મુનમુન દત્તા પોતાના બોલ્ડ ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે, ત્યારે હમણાં જ એક્ટ્રેસ મુનમુન દત્તાએ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શૅર કરી હતી, જે હવે ચર્ચામાં આવી છે અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

https://www.instagram.com/p/CKQ-U9hh4oi/?utm_source=ig_web_copy_link

સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરોમાં એક્ટ્રેસ ગોલ્ડન કલરની ડ્રેસમાં નજર આવી રહી છે અને આ તસવીરોને તેના ફૅન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત આ તસવીરોને અત્યાર સુધી 40 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આપને જણાવી દઈએ કે મુનમુન દત્તાએ ટીવી શૉમાં આવવા પહેલા મૉડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેઓ વર્ષ 2004માં મુંબઈ આવ્યા હતા. પછીથી તેમને વર્ષ 2008માં સબ ટીવીનો શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…